સ્વાતંત્ર પર્વ નિમિત્તે વિદેશની ધરતીમાં પાકિસ્તાનીઓએ ભારતીય ધ્વજ લહેરાવ્યો, એક સાથે રાષ્ટ્રગીત ગાયુ,જુઓ વિડિયો

સમગ્ર ભારત દેશમાં 78 માં સ્વાતંત્ર પર્વની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવી હતી. આ શુભ દિવસ તમામ ભારતવાસીઓ ક્યારેય ભૂલી શકશે નહીં મહાપુરુષો વીર યોદ્ધાઓ તથા સ્વાતંત્ર સેનાઓના સંઘર્ષથી 78 વર્ષ પહેલા ભારત દેશ ગુલામીની રાતમાંથી આઝાદીની સવાર પોતાની નજરે જોઈ શક્યું હતું. 14 ઓગસ્ટ અને 15 ઓગસ્ટે ભારત અને પાકિસ્તાનના ભાગલા પડ્યા હતા અને આખરે બે નવા રાષ્ટ્રનો દુનિયામાં જન્મ થયો હતો. ભારત દેશ પ્રત્યે સાચી નિષ્ઠા ભાવ પ્રેમ સન્માન દરેક લોકોના હૃદયમાં આજે પણ ઝળહળી ઊઠે છે દેશ પ્રેમ માત્ર સ્વાતંત્ર પર્વ નિમિત્તે નહીં પરંતુ જીવનભર રહે આવો પ્રયત્ન દરેક દેશવાસીઓ કરતા હોય છે.