ભારતમાં વધતા જતા કેસો વચ્ચે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ મંગળવારે કહ્યુ હતુ કે આ મહામારી સામે લડવા માટે છેલ્લો વિકલ્પ લોકડાઉન છે.પીએમ મોદીએ દેશવ્યાપી લોકડાઉન થવાની સંભાવનાને પણ નકારી કાઢી હતી અને રાજ્યોને પણ આનાથી બચવાની સલાહ આપી હતી.
જોકે ભાજપ શાસિત રાજ્યોએ પહેલેથી જ લોકડાઉન લગાવી દીધું છે.દિલ્હી,રાજસ્થાન અને ઝારખંડમાં પહેલથી જ લોકડાઉન છે અને મહારાષ્ટ્ર સરકારે આજે સંપૂર્ણ લોકડાઉન ની ઘોષણા કરી શકે છે.
જયારે ભાજપ શાસીત રાજ્યોમાં કોરોના પ્રતિબંધો લાદવામાં આવ્યા છે પરંતુ તેઓએ લોકડાઉન લાદવાની ના પાડી દીધી છે.યોગી સરકારે મંગળવારે કહ્યું હતું કે તે રાજ્યમાં લોકડાઉન લાદશે નહિં.
જયારે ગુજરાત સરકારે પણ લોકડાઉન ને નકારી દીધું છે.દિલ્હીમાં 6 દિવસ નું લોકડાઉન લગાડવામાં આવ્યું છે જયારે રાજસ્થાનમાં 15 દિવસ નું લોકડાઉન જયારે ભાજપ શાસીત રાજ્યોને લોકડાઉન કરવાની તેઓ ના પાડી રહા છે.
પ્રધાનમંત્રી એ પોતાના રાષ્ટ્રીય સંબોધન પીએમ મોદીએ દેશવાસીઓને ખાતરી આપી હતી કે સમાજમાં ધેર્ય,શિસ્ત અને સજ્જતા સાથે તેઓ આ વાવાઝોડાને પાર કરી શકશે.
વિપક્ષ પ્રધાનમંત્રી મોદીની સંબોધન પર આડેઘડ લેતા કહ્યુ કે દેશને ભાષણ ની નહિ,ઓકસીજન ની જરૂર છે.કોંગ્રેસ નેતાઓએ કહ્યુ કે પીએમ મોદી ઓકસીજન અથવા રસી વિશે તેમના સંબોધન પર બોલ્યા હોત તો સારું હોય તે સ્પષ્ટ કહીને બચી ગયા કે મુસાફર તેમના સામાન માટે જવાબદાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment