દીકરાના જન્મ દિવસે માતાએ મોઢું દબાવીને દિકરાનો જીવ લઇ લીધો – જાણો શા માટે માતાએ આ પગલું ભર્યું…

હાલમાં બનેલી એક રુવાડા ઉભા કરી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનામાં એક માતાએ જ પોતાના દીકરા નો જીવ લઈ લીધો છે. માતાએ દીકરાના જન્મ દિવસે જ જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતાં ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર આ ઘટના મધ્યપ્રદેશના શાઝાપુરમાં બની હતી.

મળતી માહિતી અનુસાર પ્રેમ પગલામાં એક માતાએ પોતાના જ દિકરાનો જીવ લઇ લીધો હતો. મળતી માહિતી અનુસાર માતાએ પોતાના પ્રેમી સાથે મળીને દિકરાનો જીવ લીધો હતો. મળતી માહિતી અનુસાર જ્યારે માતા અને તેનો પ્રેમી સાથે હતા. ત્યારે દીકરો ઘરે આવ્યો અને બંનેને ન જોવાની સ્થિતિમાં જોઈ ગયો હતો.

ત્યારબાદ પોતાની આબરૂ જશે તેવા ડરથી માતાએ પોતાના દીકરાનો જીવ લઇ લીધો હતો. આ ઘટના બનતા જ ભારે અફરાતફરી મચી ગઇ હતી. મળતી માહિતી અનુસાર 3 તારીખના રોજ 12 વર્ષના નામના બાળકનો મૃતદેહ તેના ઘરમાંથી મળી આવ્યું હતું.

સમગ્ર ઘટનાને લઇને પોલીસે ફરિયાદ નોંધીને આગળની કાર્યવાહી હાથ ધરી છે. પૂછપરછ દરમિયાન જાણવા મળ્યું કે, ઉજ્જૈન નો રહેવાસી સંજય નામનો યુવક જે દિવસે ઘટના બની તે દિવસે બપોરે ઘરે આવ્યો હતો. અને તે અવારનવાર ઘરે આવતો જતો રહે છે. આ સમગ્ર ઘટનાને લઈને પોલીસે સંજયની અટકાયત કરી હતી.

સંજયની કડક પૂછપરછ દરમિયાન સંજય પાસેથી જાણવા મળ્યું કે, મૃત્યુ પામેલા વરુણની માતા સાથે સંજયનું અફેર હતું. સંજય 3 તારીખના રોજ લગભગ 2.30 વાગ્યાની આસપાસ પોતાની પ્રેમીકાને મળવા ગયો હતો. ત્યારે બંને ઘરે એકલા હતા. ત્યારે અચાનક 12 વર્ષનો વરુણ ઘરે આવી ગયો હતો.

વરુણ પોતાની માતાને અન્ય યુવક ન જોવાની સ્થિતિમાં જોઈ હતી. દીકરાને જોઈને માતા ગભરાઈ ગઈ. બદનામીના ડરે પુત્રનો જીવ લેવાની પ્લાન બનાવ્યો. ત્યાર બાદ માતાએ પોતાના પ્રેમી સંજય સાથે મળીને વરુણનું મોઢું દબાવીને તેનો જીવ લઇ લીધો હતો. સમગ્ર ઘટનાને લઈને પોલીસે માતા અને તેના પ્રેમીની ધરપકડ કરીને બંનેને કોર્ટમાં રજૂ કર્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*