સોશિયલ મીડિયા પર દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. ઘણા વીડિયો જોઈને આપણે ખડખડાટ હસી પડતા હોઈએ છીએ અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે આશ્ચર્યચકિત થઈ જતા હોઈએ છીએ. ત્યારે હાલમાં સોશિયલ મીડિયામાં તેઓ જ એક વિડીયો ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક ભવ્ય લગ્ન પ્રસંગની અંદર એક આખલો ઘૂસી આવ્યો હતો.
અને ત્યારબાદ હતો લગ્ન પ્રસંગમાં ભારે જોવા મળી હતી જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાઇરલ થઈ રહ્યો છે. આ ઘટના ક્યાંની અને ક્યારની છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી. પરંતુ વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક મોટા ગ્રાઉન્ડમાં લગ્નનું ભવ્ય આયોજન કરવામાં આવેલું છે.
જ્યારે અચાનક જ લગ્ન સમારોહની અંદર આખલો ખુશી આવ્યો હતો. આખલાને જોઈને લગ્ન પ્રસંગમાં હાજર રહેવાનો વચ્ચે ડરનો માહોલ જોવા મળ્યો હતો અને બધા પોતાનો જીવ બચાવવા માટે આમતેમ દોડવા લાગ્યા હતા. જેનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે આખલો એક વ્યક્તિ ઉપર પ્રહાર કરવાનો પણ પ્રયાસ કરે છે.
ત્યારે ત્યાં ઉભેલો વ્યક્તિ આખલાથી બચવા માટે ત્યાંથી ભાગવા લાગે છે. ત્યાર પછી આખલો જમવાના કાઉન્ટર તરફ આગળ વધે છે અને મેદાનમાંથી બહાર નીકળી જાય છે. જેનો વિડીયો હાલમાં સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. જ્યારે અચાનક જ લગ્નની અંદર આખલો ઘૂસી આવ્યો ત્યારે લોકોમાં ભારે અફરાતફરી મહોલ જોવા મળ્યો હતો.
આ પહેલા પણ સોશિયલ મીડિયામાં આવા ઘણા વિડીયો તમે જોયા હશે. દિવસેને દિવસે સમગ્ર દેશભરમાં રખડતા ઢોરનો ત્રાસ ખૂબ જ વધી ગયો છે. અત્યાર સુધીમાં ઘણા લોકો રખડતા ઢોરના કારણે ઇજાગ્રસ્ત થયા હશે અને ઘણા લોકોએ પોતાના જીવ ગુમાવ્યા હશે. તેવામાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.
View this post on Instagram
આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર prettymatti નામના એકાઉન્ટ પર શેર કરવામાં આવ્યો હતો. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે. વિડીયો લોકોને એટલો પસંદ આવી રહ્યો છે કે 77,000 જેટલા લોકોએ વીડિયોને લાઈક કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment