હવે ઘર બેઠા બેઠા ફકત 1 Missed Call થી કરાવી શકું છું ગેસ બુકિંગ, જાણો કેવી રીતે.

હવેથી રસોઈ ગેસ સિલિન્ડર બુકિંગ કરાવાનું કામ સરળ થઈ ગયું. તે માટે તમારે ફક્ત એક મિસકોલ કરવાનો જ રહેશે. ઇન્ડિયન ઓઇલ પોતાના ગ્રાહકોને આ પ્રોવાઇડ કરી રહી છે. આ સર્વિસમાં દેશના કોઇપણ ભાગમાં હવે તમને એક મિસકોલ કરવાથી તમારું ગેસ સિલિન્ડર બુકિંગ થઇ જશે.

આ સર્વિસ આ વર્ષે ફેબ્રુઆરી મહિનામાં શરૂ કરી હતી. આ સર્વિસ નથી ત્યારે ગ્રાહકોને કસ્ટમર કેર પર લાંબા સમય સુધી પોતાનો કોલ હોર્લ્ડ પર રાખવો પડતો હતો. પરંતુ હવે આવું કરવાની કોઈ પણ પ્રકારની જરૂર નથી કારણ કે હવે ફક્ત એક મિસકોલ કરવાથી ગેસ સિલિન્ડર બુક થઈ જશે.

આ જાણકારી ઇન્ડિયન ઓઇલ ટ્વીટ કરીને તેમના ગ્રાહકોને આપી છે. આ ઉપરાંત એક મિસકોલ નંબર પણ આપ્યો છે. 8454955555 આ નંબર પર કોલ કરવાથી તમારું ગેસ સિલિન્ડર બુક થઈ જશે.

ઇન્ડિયન ઓઇલ એ કહ્યું કે આ સુવિધા માટે ગ્રાહકો પાસેથી કોઇપણ પ્રકારનો એક્સ્ટ્રા ચાર્જ લેવામાં નહીં આવે. આ ઉપરાંત જો તમારે મિસકોલ થી ગેસ સિલિન્ડર બુકિંગ કરાવવું હોય તો LOC, HPCL, BPCL ના ગ્રાહકો SMS અથવા તો WHATSAPP ની મદદથી ગેસ સિલિન્ડર બુકિંગ કરાવી શકે છે.

INDANE ના ગ્રાહકો માટે એલપીજી બુકિંગ કરાવવા માટે આ નંબર છે. 7718955555 આ નંબર પરથી તમે રજિસ્ટર કરાવી શકો છો.

ઉપરાંત WHATSAPP તમે REFILL લખીને 7588888824 નંબર પર whatsapp કરો અને તમારું ગેસ સિલિન્ડર બુક થઈ જશે. BHARAT GASના ગ્રાહકોને બુકિંગ કરાવવા માટે 1800224344 આ નંબર પર મેસેજ કરવાનો રહેશે.

HP ગેસ ના ગ્રાહકો માટે 9222201122 નંબર પર જો તમારે WHATSAPP દ્વારા બુકિંગ કરાવવા માટે તમારે BOOK ટાઈપ કરીને આ નંબર પર મોકલવાનું રહેશે. આ ઉપરાંત અમે અહીંથી સબસિડીની માહિતી પણ મેળવી શકો છો

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*