લગ્ન પ્રસંગમાં વરરાજો નહી પણ કન્યાએ ઘોડા પર બેસીને કાઢ્યો વરઘોડો,સમાજમાં એક અનોખુ ઉદાહરણ બેસાડ્યું,જુઓ આ પળ ના ફોટાઓ

રોજેરોજ આપણને ઘણાખરા એવા કિસ્સાઓ સાંભળવા જોવા મળતા હોય છે અથવા સાંભળતા મળતા હોય છે.દેશની બધી દીકરીઓ આજે અલગ અલગ ક્ષેત્રમાં આગળ વધી રહી છે અને તેની સાથે-સાથે દેશનું નામ પણ રોશન કરી રહી છે.

હાલમાં જ ભારતનું નામ રોશન કરનારી હરનાઝ જ બની હતી મિસ યુનિવર્સ. આપણે બધા જાણીએ છીએ કે હાલમાં લગ્નની સિઝન ચાલી રહી છે. ઘણાં લગ્ન પ્રસંગમાં અનેક સંદેશા પાઠવતા કિસ્સાઓ જોવા મળે છે.

આ કિસ્સો બિહારના ગયા જિલ્લામાંથી જોવા મળ્યો છે અને આ લગ્નના કિસ્સાને જોઈને બધા જ લોકો ખૂબ જ ખુશ થઇ ગયા હતા.કેમકે આ લગ્નમાં એવું બન્યું હતું કે જેમાં વરરાજાની બદલે ઘોડી પર કન્યા બેસી હતી

અને વરરાજા પાછળ આવતી કારમાં બેસેલા હતા એવી જ રીતે લગ્ન મંડપમાં ગયા હતા.આ દુલ્હન ઈન્ડિગો એરલાઇન્સ મા સિનિયર એરહોસ્ટેસ છે અને વરરાજા કોલકાતામાં મોટા બિઝનેસમેન છે.

આ કન્યાએ એ સમયે જોરદાર ડાન્સ પણ કર્યો અને અહીં વરઘોડામાં બધા જ લોકો મન મૂકીને નાચી રહ્યા હતા. વરઘોડાને જોવા માટે આજુબાજુના વિસ્તારના લોકો ભેગા થઇ ગયા હતા. ઘોડા પર બેસીને બધું જ લોકો જ્યાં લગ્ન નું સ્થળ હતુ ત્યાં પહોંચ્યા હતા.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*