ભારત સરકારે કોરોનાવાયરસ ના કારણે પણ બંધ કરી દીધી હતી ત્યારે અનલૉક ના અલગ અલગ ફેઝમાં સરકાર કેટલી સ્પેશ્યલ ટ્રેનો દોડાવવાનું શરૂ કરી દીધું છે.ત્યારે કેન્દ્રની મોદી સરકારે રેલવેના મુસાફરો માટે મહત્વના અને રાતના સમાચાર આપ્યા છે કે,ભારતીય રેલવે દ્વારા કેટલીક વધુ સ્પેશિયલ ટ્રેનો ચલાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. તો ચાલો આપણે જાણીએ કઈ કઈ ટ્રેન કયા કયા રૂટ ઉપર દોડાવાશ.
12 ઓક્ટોમ્બર :
ડીબૃગ – નવી દિલ્હી રાજધાની સ્પેશિયલ
13 ઓક્ટોબર :
દુર્ગ છાપરા સ્પેશ્યલ
છાપરા – દુર્ગ સ્પેશ્યલ
15 ઓક્ટોબર :
દુરંતો એક્સપ્રેસ સ્પેશ્યલ
નવી દિલ્હી – દેહરાદુન શતાબ્દી સ્પેશ્યલ
દેહરાદુન – નવી દિલ્હી શતાબ્દી સ્પેશ્યલ
અમૃતસર – નવી દિલ્હી શતાબ્દી એક્સપ્રેસ સ્પેશિયલ
નવી દિલ્હી – કાલકા શતાબ્દી સ્પેશ્યલ
કાલકા – નવી દિલ્હી શતાબ્દી સ્પેશ્યલ
શ્રી માતા વૈષ્ણોદેવી કટરા – નવી દિલ્હી એસી એક્સપ્રેસ સ્પેશ્યલ
લોકમાન્ય તિલક – હરીદાર એસી એક્સપ્રેસ સ્પેશિયલ
ડોક્ટર આંબેડકર નગર – કામખ્યા સ્પેશ્યલ
16 ઓક્ટોમ્બર :
પુણે – હઝરત નિઝામુદ્દીન એસી દુરાંતો એક્સપ્રેસ સ્પેશ્યલ
નવી દિલ્હી – શ્રી માતા વૈષ્ણોદેવી કટરા એસી એક્સપ્રેસ સ્પેશ્યલ
નવી દિલ્હી – અમૃતસર શતાબ્દી એક્સપ્રેસ સ્પેશિયલ
બાંદ્રા ટર્મિનસ – હઝરત નિઝામુદ્દીન યુવા એક્સપ્રેસ સ્પેશિયલ
હરિદ્વાર – લોકમાન્ય તિલક એસી એક્સપ્રેસ સ્પેશિયલ
17 ઓક્ટોબર :
હઝરત નિઝામુદ્દીન – બાંદ્રા ટર્મિનસ યુવા એક્સપ્રેસ સ્પેશ્યલ
લોકમાન્ય તિલક – લખનઉ એસી એક્સપ્રેસ સ્પેશિયલ
નાગપુર – અમૃતસર એસી એક્સપ્રેસ સ્પેશિયલ
ઉધના – દાનાપુર સ્પેશ્યલ
બાંદ્રા ટર્મિનસ – લખનઉ સ્પેશ્યલ
18 ઓક્ટોબર :
પુણે હઝરત નિઝામુદ્દીન એસી સ્પેશ્યલ
દાનાપુર – ઉધના સ્પેશ્યલ
લખનઉ-બાંદ્રા ટર્મિનસ સ્પેશિયલ
19 ઓક્ટોમ્બર :
લખનઉ-લોકમાન્ય તિલક એસી એક્સપ્રેસ સ્પેશ્યલ
અમૃતસર નાગપુર એસી એક્સપ્રેસ સ્પેશિયલ
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment