શાકભાજી ની અછત ના કારણે કઠોળ ની માંગ વધી રહી છે તેથી ભાવમાં કુત્રિમ વધારો જોવા મળી રહ્યો છે. રાજસ્થાનમાં કઠોળના પાક ઓછો થવાને કારણે માંગ અને સપ્લાય વચ્ચેનું અંતર વધી રહ્યું છે. ગુણવત્તાની દ્રષ્ટિએ, જયપુરમાં સારા મગ નું આગમન ઓછું છે. આજે જયપુર અને કેકરી મંડળીમાં મગ પ્રતિ ક્વિન્ટલ ₹4100-6600 બોલાતા હતા.
સ્થાનિક મિલોની માંગ પર પ્રતિ ક્વિન્ટલ ₹50 નો મગ ના ભાવમાં સુધારો જોવા મળ્યો હતો. અડદ 100 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ થી સુધરીને 5800-6600 રૂપિયા થઈ ગઈ છે. જયપુરમાં મંદીમાં 4000-6000 રૂપિયા પ્રતિ ક્વિન્ટલ હતું.ડખવાળાની ગ્રણ્યુલ ની બજારમાં આવક જોવા મળે છે.
રાજસ્થાન મોટી મંડીઓમાં કઠોળની 15 હજાર બારદાન આવ્યા હતા.કઠોળ ના પાક માં પીળીયો આવી જતાં ઉપર ખરી અસર પડે છે. કઠોળ મિલોમાંથી દરરોજ સાત હાજર બોરીની માંગ છે. આ રીતે,કિમંતો માં આંશિક વૃદ્ધિનો સમયગાળો હોઈ શકે છે.
તેની સીધી અસર ગુજરાતમાં ખેડૂતો પર પડી શકે છે અને વધારે ભાવ મળી શકે એવા સંજોગો છે. કહેવામાં આવે તો આ પાકમાં ક્વિન્ટલ દીઠ રૂપિયા 500 નો સુધારો થયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment