ગુજરાત રાજ્યમાં કોરોના કેસમાં સતત વધારો થઇ રહ્યો છે ત્યારે રાજ્યના ડાંગ જિલ્લા માટે મોટા રાતના સમાચાર સામે આવ્યા છે.ગઈકાલે ડાંગ જિલ્લામાં એક સાથે 12 લોકોએ કોરોના ને માતા આપતા હવે માત્ર 3 જ પોઝિટિવ કેસો સમગ્ર જિલ્લામાંથી રહ્યા છે. આ સાથે નવા કેસો નહિ નોંધાતા હવે આ જિલ્લો ગમે ત્યારે કોરોના મુક્ત થઈ શકે છે. દક્ષિણ ગુજરાતના ડાંગ પછી વલસાડ અને તાપી જિલ્લા માટે પણ મોટા રાહતના સમાચાર સામે આવ્યા છે.
આ બંને જિલ્લામાં ૫૦થી પણ ઓછા એક્ટિવ કેસો છે ત્યારે તાપીમાં 29 અને વલસાડમાં 43 એક્ટિવ કેસો છે. રાજ્યમાં માત્ર પાંચ જિલ્લામાં 50 થી ઓછા એક્ટિવ કેસો છે જેમાં જિલ્લાઓનો સમાવેશ થાય છે.ડાંગમાં ગુજરાતમાં સૌથી ઓછા માત્ર ત્રણ જ એક્ટિવ કેસો છે. ડાંગ માટે સૌથી સારી વાત એ છે કે તેમાં એક પણ કોરોનાથી વ્યક્તિનું મોત થયું છે.
આ પછી તાપી જિલ્લામાં 29 અને વલસાડમાં 43 એક્ટિવ કેસો છે. મધ્ય ગુજરાતના આણંદમાં 45 એક્ટિવ કેશો છે. આ ઉપરાંત 100 થી ઓછા એક્ટિવ કેસો ધરાવતા.
જિલ્લાઓની વાત કરીએ તો ઉદયપુર, ખેડા, મહીસાગર,નર્મદા અને નવસારી નો સમાવેશ થાય છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment