કોરોનાવાયરસ ને લઈને અમદાવાદ શહેર માટે મહત્વના અને રાહતના સમાચાર સામે આવ્યા છે. અમદાવાદ શહેરની કોરોના હોસ્પિટલ 84 ટકા બેડ ખાલી હોવાનું નાયબ મુખ્યમંત્રી નીતિન પટેલે દાવો કર્યો છે. દિવાળી બાદ અમદાવાદમાં કોરોના કેસ માં ઘટાડો થયો છે.તે જરૂરથી ઘડિયા છે પરંતુ સતર્કતા રાખવી પણ જરૂરી છે કારણ કે કોરોના હજી આપણી વચ્ચેથી ગયો નથી.રવિવારે અમદાવાદ શહેરમાં.
12 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તારને દૂર કરવામાં આવ્યા હતા. એક પણ નવા વિસ્તારને માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર જાહેર કરવામાં આવ્યા નથી. હાલમાં 86 માઈક્રો કન્ટેનમેન્ટ વિસ્તાર છે. હવે માઈક્રો કન્ટેનમેન્ટ ઝોનની સંખ્યામાં નોંધ ઘટાડો નોંધાયો છે.અમદાવાદ શહેરમાં કોરોના સંક્રમણ ના.
રવિવારે 239 કેસ નોંધાયા હતા જયારે 259 લોકોએ કોરોનાએ મહાત આપી હતી. દિવાળી બાદ કોરોના કેસ સતત વધતા શહેરમાં નાઈટ કર્ફ્યુ લગાવામાં આવ્યો હતો.
ત્યારબાદ કોરોના ના કેસ માં દેશમાં કાબુ મળ્યો છે. અમદાવાદ માટે મહત્વના સમાચાર છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment