ફોરવીલર અને ટુ વ્હીલર માટે આવ્યા નવા નિયમો, આ નિયમોનું પાલન નહીં કરો તો ભરવો પડશે તોતિંગ દંડ.

ઘણા સમયથી દેશમાં વાહનોના નિયમને લઈને ઘણા ફેરફાર થાય છે. તેવામાં સરકાર દ્વારા એક નવો નિયમ બહાર પાડવામાં આવી. સામાન્ય રીતે જે લોકો પાસે કાર હશે તેમાં પહેલા સુરક્ષા માટે ફક્ત આગળ બેસનાર એક વ્યક્તિને જ સીટ બેલ્ટ બાંધવો પડતો હતો.

પરંતુ રાજધાની દિલ્હીમાં સીટબેલ્ટ ને લઈને એક નવો નિયમ બહાર આવી કારમાં પાછળ બેઠેલા લોકોને પણ સીટ બેલ્ટ બાંધવો અવશ્ય છે. અને આજે અમે લોકો પાલન નહીં કરે તો તેમને હજાર રૂપિયાનો દંડ ભોગવવો પડશે.

આ નિયમ બાદ રાજધાની દિલ્હીમાં ડ્રાઇવિંગ લાઇસન્સ ને લઈને પણ નવા નિયમો બહાર પાડવામાં આવશે. આ નિયમ ની જાણકારી દિલ્હી પોલીસ અને ટ્રાફિક ના નિયમો દારો માટે રજૂ કરવામાં આવી છે.

દિલ્હી ના નિયમો પશ્ચિમી દિલ્હીમાં લાગુ પડશે.પશ્ચિમી દિલ્હીમાં નિયમ લાગુ 13 જાન્યુઆરીથી લાગુ કરાયો છે. જો હવે દિલ્હીની જનતા નિયમોનું પાલન ન કરે તો તેમને ચલન ફરજિયાત કપઆવું પડશે.

આની સાથે જ દિલ્હીમાં ટુવિલર ને લઈને પણ નવા નિયમો લાગુ થયા છે. જો તમારી ટુ વ્હીલરમાં મિરર આવેલો ન હોય તો લગાવી દેજો કારણ કે ટુ વ્હીલરમાં મિર ના હોય તો પણ ચલણ કઢાવવું પડશે.

દિલ્હી સરકારે આ નવા નિયમો લાગુ કરી દીધા છે તો તમારી પાસે આ વસ્તુ નહીં હોય તો દિલ્હી પોલીસ તમારું ચલણ જરૂર કાઢશે.દિલ્હીની જનતાને આ નિયમોનું પાલન કરવું પડશે. જો આ નિયમોનું પાલન નહીં થાય તો ચલણ કરવું પડશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*