ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી ના સાથે ગુજરાતમાં આવી રહેલી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીને લઈને ભાજપ અને કોંગ્રેસના પ્રચાર શરૂ થઈ ગયા છે. ગુજરાતીમાં સ્થાનિક સ્વરાજની ચૂંટણી તારીખ ગમે ત્યારે જાહેર થઈ શકે છે. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં પોતાનો કબજો મેળવવા માટે.
મુખ્યમંત્રી વિજય રૂપાણી અલગ-અલગ શહેરમાં ખેડૂતો ને લગતા વિવિધ કાર્યક્રમો કરી રહ્યા છે.સ્થાનિક સ્વરાજની ચૂંટણી હાલમાં રાજ્યમાં ભાજપ અને કોંગ્રેસ વચ્ચે ખૂબ જબરી ચક્કર ચાલી રહી છે. રાજ્યમાં બંને પક્ષમાં પક્ષ પલટો ચાલી રહ્યો છે.
ભાજપના કાર્યકર્તાઓ કોંગ્રેસમાં જોડાય છે અને કોંગ્રેસના કાર્યકર્તાઓ ભાજપમાં જોડાય છે. અને બંને પક્ષના નેતાઓ સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી જીતવા માટે જનતાની વચ્ચે જઈને પ્રચાર કરી રહ્યા છે અને પોતાનું વોટ બેંક બનાવે છે.
એવા ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી રાજ્યના 4 અલગ અલગ જિલ્લામાં વિકાસ ને લગતા અલગ અલગ કાર્યક્રમો કર્યા અને ખાતમુરત માં પણ હાજરી આપી હતી.ગીર સોમનાથ, જુનાગઢ, રાજકોટ અને.
દ્વારકામાં વિજય રૂપાણી ખાતમુરત કરશે.જેમાં દ્વારકામાં શિવરાજપુર બીચ ખાતે 200 કરોડનું ખાતમુરત કરશે.ગીર સોમનાથ ના નવા બંદર ખાતે જેટી નું ખાતમુરત કરશે.જૂનાગઢ ખાતે પ્રવાસન વિભાગનું ખાતમુરત કરશે.
અને રાજકોટ શહેરમાં panchnath trust hospital નું ખાતમુરત કરશે.વિજય રૂપાણીના ખાતમુરત પાછળ સ્થાનિક સ્વરાજની ચૂંટણીમાં પોતાનું પક્ષને જીતાડવા માટે વિજય રૂપાણી આ કાર્યક્રમો કરી રહ્યા છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!