દેશમાં કોરોના ની બીજી લહેર માં કેસો ઘટી રહ્યા હતા અને ઘણા રાજ્યોમાં અનલૉક ની પ્રક્રિયા પણ શરૂ થઈ ગઈ છે. તેઓ માં કોરોના ના નવા લક્ષણો બહાર આવ્યા. કોરોના ના મુખ્ય લક્ષણો જોઈએ તો તાવ, શરદી, સ્વાદ ન આવો અને સુગંધ પણ ન આવી.
તેવા નવા લક્ષણમાં ખબર પડી કે શરીરમાં એક એવો ભાગ છે કે કોરોના સંક્રમણ બાદ બદલાઈ રહ્યો છે. જે લોકો ને કોરોના થઈ જાય છે અને સારવાર બાદ તે લોકો ના નખ ફિકા જાય છે.
અમુક લોકોને કોરોના સંક્રમિત થયા બાદ અઠવાડિયામાં નખનો આકાર બદલાઈ જાય છે. નખમાં લાલ રંગના અર્ધચંદ્રાકાર આકાર દેખાઈ રહ્યો છે. દેશમાં એવા પણ કેસ છે કે કોરોનાથી સંક્રમિત થયા બાદ દર્દીનાં ઢીલા થઈ ગયા અને થોડાક સમય પછી તો નખ સંપૂર્ણ રીતે નીકળી ગયા.
ડોક્ટરોનું કહેવું છે કે કેટલાક કેસોમાં તે એટલો ખતરનાક બની છે કે દર્દીનું મોત થઈ શકે છે. કોરોના ની બીજી લહેરથી પડી પરંતુ ત્યારે કેટલાક દર્દીઓને પેંકિયાસને નુકસાન કર્યું છે. ડોક્ટરનો કેવું છે કે વિદેશમાં કોરોના દર્દીઓ સાજા થવા માટે 5 થી 6 મહિના સુધીનો સમય લાગી જાય છે.
આ દરમિયાન જે દર્દીની સ્થિતિ ગંભીર થઈ અને તેમને હોસ્પિટલમાં એડમિટ કરવા પડ્યા તેવા દર્દીઓને લોગન કોવીડ જોવા મળ્યો છે. કેટલાક કેસોમાં તો એવું જોવા મળ્યું કે તેમને સામાન્ય કોરોના થયો અને હોમ આઈસોલેશન માં સાજા થયા. રિકવરી બાદ જે દર્દીઓ સાજા થઈ ગયા છે તેને પાંચ અઠવાડિયા બાદ સૌથી વધુ થાક લાગવાનું લક્ષણ જોવા મળ્યું.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment