નવી શિક્ષણ નીતિ ને લઈને નરેન્દ્ર મોદીએ કર્યો મોટો ખુલાસો, જેનાથી થશે વિદ્યાર્થીઓને લાભ…

ભારતમાં કોરોનાની મહામારી વચ્ચે સરકારે બહાર પડી રહી શિક્ષણ નીતિ એના પર રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી એ સોમવારના રોજ યોજાયેલ રાજ્યપાલ ની કોન્ફરન્સમાં નરેન્દ્ર મોદીએ ભાગ લીધો હતો. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ભારતની જીડીપી ઉપર લાવવા માટે સરકાર તરફથી નવું શિક્ષણ સમિતિનું એલાન કર્યું હતું. નરેન્દ્ર મોદીએ કહ્યું કે શિક્ષણ નીતિમાં સરકારનો દખલ ઓછો હોવો જોઈએ.

પીએમ મોદીએ પોતાના સંબોધનમાં કહ્યું તે નવી શિક્ષણ નીતિ બનાવતી વખતે લાખો લોકોની પુછપરછ કરવામાં આવી અને દેશના શ્રેષ્ઠ શિક્ષકોને હાજરીમાં આ નવી શિક્ષણનીતિનો નિર્ણય લેવામાં આવ્યો. ૭ સપ્ટેમ્બરના રોજ સવારે રાષ્ટ્રપતિએ નવી શિક્ષણ નીતિ નું એલાન કર્યું હતું. રાષ્ટ્રપતિ,રાજ્યપાલ, અને યુનિવર્સિટીના કુલપતિ આ મહત્વના નિર્ણય લેવામાં સામેલ હતા.

આ સંમેલનમાં નરેન્દ્ર મોદીએ મોટું એલાન કર્યું અત્યારે દુનિયામાં નોકરીઓ ને લઈને ચર્ચા થઈ. એવામાં આ નવી શિક્ષણ નીતિ ન્યૂ ઇન્ડિયા અને આત્મનિર્ભર ભારત મિશન પૂરું કરશે. પીએમ મોદીએ કહ્યુ કે હવે કોઇપણ વિદ્યાર્થી કોઇપણ સ્ટીમ ને ગમે ત્યારે પણ લઈ શકે છે. તને ગમે ત્યારે છોડીશ પણ શકે છે.

પીએમ મોદીએ કહ્યું કે છેલ્લા બે વર્ષથી બહાર જઈને ભણતર કરવાનું ખૂબ જ વધી ગયું છે તે માટે દેશમાં શ્રેષ્ઠ કેમ્પસ હશે. જેનાથી વિદ્યાર્થીઓ બહાર ભણવાનો પ્રયત્નો ઓછો કરશે. સાથે સાથે ઓનલાઇન તમને પણ વધારે પ્રોત્સાહન મળશે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*