નરાધમ યુવકે માસુમ કુતરા સાથે કંઈક એવું કર્યું કે, વિડિયો જોઈને રુવાડા બેઠા થઈ જશે… વીડિયો જોઈને તમે જ કહો કે આમાં જાનવર કોણ છે..?

મિત્રો હાલમાં બનેલી એક કાળજુ કંપાવી દેનારી ઘટના સામે આવી છે. આ ઘટનાનો વાયરલ થયેલો વિડિયો જોઈને તમારા પણ રૂવાડા બેઠા થઈ જશે. મિત્રો તમે ઘણા એવા આળવીતરા લોકોને જોયા હશે. જેવો મૂંગા પ્રાણીઓ સાથે ન કરવાની હરકતો કરતા હોય છે. ત્યારે હાલમાં તેઓ જેક વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

વાયરલ થયેલો વિડિયો જોઈને તમને ખૂબ જ ગુસ્સો આવી જશે. વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક વ્યક્તિ બેલ્ટ વડે માસુમ કુતરા ઉપર પ્રહાર કરતો જોવા મળી રહ્યો છે. નરાધમ વ્યક્તિના કારણે કુતરાના બે પગ પણ તૂટી ગયા છે. કુતરાના ત્રણ વિડિયો સામે આવી રહ્યા છે. જેમાંથી એક વિડીયો 18 સેકન્ડનો છે.

જેમાં આરોપી કૂતરાને ઉપાડીને બે વખત નીચે ફેકતો જોવા મળી રહ્યો છે. અન્ય બે વિડીયો 33 અને 10 સેકન્ડના છે. જેમાં આરોપી લગભગ 15 વખત માસુમ કુતરા ઉપર પ્રહાર કરે છે અને એક વખત તો કૂતરાને ઉપાડીને નીચે પણ ફેંકે છે. હાલમાં આ વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

રોહતક ના રહેવાસી અરવિંદભાઈ નામના વ્યક્તિએ જણાવ્યું કે, તે હોમ ફોર ઇન્ડિયા સોસાયટીના જનરલ સેક્રેટરી છે. તેઓ શહેરમાં રખડતા પ્રાણીઓ માટે એક સંસ્થા ચલાવે છે. તેમને સોશિયલ મીડિયા પર એક વીડિયો જોયો હતો. જેમાં એક વ્યક્તિ મન ફાવે તેમ માસુમ કૂતરા ઉપર પ્રહાર કરતો જોવા મળી રહ્યો છે. આ પછી તેમને પોતાના સ્થળ પર વીડિયોની તપાસ શરૂ કરી દીધી હતી.

કહેવામાં આવી રહ્યું છે કે રોહતકના આર્યન નગર વિસ્તારનો આ વિડીયો છે. મળતી માહિતી અનુસાર કુતરા ઉપર આ રીતે મન ફાવે તેમ પ્રહાર કરનાર વ્યક્તિનું નામ સીતુ છે. ત્યાર પછી તેઓએ ઇજાગ્રસ્ત કૂતરાની શોધ ખોળ કરી હતી. ત્યાર પછી ઈજાગ્રસ્ત હાલતમાં કૂતરો મળી આવ્યો હતો અને તેને સારવાર માટે હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. ત્યાં જાણવા મળ્યું કે કૂતરાના બંને પગ તૂટી ગયા છે.

સમગ્ર ઘટનાને લઈને અરવિંદભાઈ પોલીસ સ્ટેશનમાં એક ફરિયાદ નોંધાવી છે. હાલમાં આ ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયા પર ખૂબ જ ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. વીડિયો જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*