ધોળા વાળ કાળા કરવાનો નાગજી દાદાનો રામબાણ ઉપાય…! તમારા વાળ પણ થઈ જશે કાળા ભમ્મર…

મિત્રો આજના સમયમાં પ્રદૂષણયુક્ત જીવનશૈલીના લીધે લોકો ઘણી વિવિધ પ્રકારની બીમારીઓના શિકાર બનતા હોય છે. ખાસ કરીને આજના યુવાનો અને યુવતીઓ નાની ઉંમરમાં માથાના વાળ સફેદ થઈ જતા હોય છે. દર વર્ષે આ સમસ્યાના કારણે લાખો લોકો પીડાઈ રહ્યા છે. જ્યારે નાની ઉંમરે કોઈ પણ વ્યક્તિના વાળ સફેદ થઈ જાય છે.

ત્યારે તેનો દેખાવ બગડી જાય છે અને અમુક જગ્યાઓ ઉપર ધોળા વાળના કારણે તેમને શરમનો સામનો કરવો પડે છે. મિત્રો તમે ઘણા એવા લોકોને જોયા હશે જેવો ધોળા વાળને કાળા કરવા માટે અવારનવાર પોતાના વાળ ઉપર અવારનવાર અખતરાઓ કરતા હોય છે.

ત્યારે આજે અમે તમને ધોળા વાળને કાળા ભમર કરવાનો એક રામબાણ ઉપાય જણાવવા જઈ રહ્યા છીએ. આ માટે તમારે ભીલામાં નામની એક વસ્તુ લેવી પડશે. આ ફિલ્મનો બારીક પાવડર બનાવી દેવો પડશે. ત્યાર પછી તમારે પોતાના ઘરના આંગણા અથવા તો ખેતરમાં થોડીક મેથી વાવી દેવી પડશે.

મિત્રો તમને જણાવી દઈએ કે મેથી નો ઉપયોગ કરીને તમે તમારા ધોળા વાળને કાળા બનાવી શકો છો. મેથીનો છોડ જ્યાં ઉગાડ્યો છે ત્યાં દસ દિવસ સુધી પાણી રેડવું પડશે અને ત્યારબાદ ભીલામાં નામની વસ્તુનો પાવડર મેથી જ્યાં વાવી છે તે જમીનમાં સરખી રીતે ભેળવી દેવો પડશે. જેના કારણે એક વિશેષ પ્રકારના ખાતરની રચના થશે.

જેનો ઉપયોગ આપણે ધોળા વાળને કાળા કરવા માટે કરી શકશો. મિત્રો તમને જણાવી દઈએ કે ભિલામાં ખૂબ જ ગરમ પદાર્થ છે અને તેના લીધે આપણે ભિલામાંનો સીધો ઉપયોગ કરી શકે નહીં.ભિલામાં ને આપણે જમીનમાં ભેળવી દેશું ત્યારબાદ તે જમીન પર મેથી ઉગાડશો.

તે મેથીનું સેવન આપણે કરવું પડશે. તમને જણાવી દઈએ કે આ ઉપાયથી તમારા વાળ એકદમ કાળા થઈ શકે છે. ઈચ્છતા હોવ તો તમે જે મેથી ઉગાડી છે તે મેથીના થેપલા અથવા તો શાક બનાવીને પણ ખાઈ શકો છો. મિત્રો આ ઉપાયનો ઉપયોગ કરતા પહેલા એક વખત ડોક્ટરની સલાહ જરૂર લઈ લેજો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*