ધોળા વાળને કાયમ માટે કાળા ભમ્મર કરવાનો નાગજી દાદાનો ઘરેલુ ઉપાય..! નાગજી દાદાનું કહેવાનું માનવાથી તમારા વાળ પણ….

આજકાલ સોશિયલ મીડિયા પર ઘણા એવા વિડીયો વાયરલ થતા હોય છે જે જોઈને કે સાંભળીને આપણને નવાઈ લાગે છે. આજના આધુનિક સમયમાં આપણી ખરાબ જીવનશૈલી ના લીધે લોકો અનેક પ્રકારની બીમારીઓના ભોગ બનતા હોય છે. આજકાલ લોકોને ફાસ્ટ ફૂડ ખાવાની ટેવ પડી ગઈ છે, પરંતુ આ ટેવો ઘણી વખત આપણને ખૂબ જ નુકસાન કરે છે.

ઘણી બધી બીમારીઓ અથવા સમસ્યા તો એવી પણ હોય છે જેનાથી મિત્રો આપણને કાયમી છુટકારો મેળવવામાં ખૂબ જ મુશ્કેલીઓ થતી હોય છે. ત્યારે આવી જ સમસ્યામાં માથાના વાળ સફેદ થઈ જવાની સમસ્યા દિવસે ને દિવસે વધતી જાય છે. દર વર્ષે ઘણા લોકો આ સમસ્યાનો શિકાર બની રહ્યા છે, જ્યારે વાળ સફેદ થઈ જાય ત્યારે વ્યક્તિનો દેખાવો પણ બગડી જતો હોય છે.

આધુનિક જમાનામાં નાની ઉંમરમાં પણ લોકોના વાળ સફેદ થઈ જાય છે, જેના કારણે શરમનો પણ સામનો કરવો પડતો હોય છે. આજે આપણે આ અહેવાલમાં તમને વાળ સફેદ ન થાય તેના માટેના ઉપાય વિશે જણાવવાના છે અને જેનાથી તમારા વાળ પણ મજબૂત થઈ શકે.

આ માટે તમારે ભીલામાં નામની વસ્તુ આવે છે, ભીલામાં નો બારીક પાવડર બનાવી લેવો પડશે અને ત્યારબાદ તમારે ઘર આંગણે અથવા તો ખેતરમાં થોડીક મેથી વાવી દેવાની અને મેથી નો ઉપયોગ કરીને તમે વાળને કાળા બનાવી શકો છો. દસ દિવસ આ ક્યારામાં પાણી રેડવાનું ત્યારબાદ પાવડર તે મેથી વાળી જમીનમાં સરખી રીતે ભેળવી દેવાનો.

જેના લીધે અહીં વિશેષ પ્રકારના ખાતરની રચના થશે જેનો ઉપયોગ આપણે આપણા વાળ માટે કરી શકીએ છીએ. ત્યારબાદ જ્યારે તે મિશ્રણ થાય ત્યારે તેમાં મેથી ઉગાડવાની છે કારણ કે તેનો ઉપયોગ આપણે સીધો કરી શકતા નથી. જમીનમાં નાખીને મેથીના છોડ માટે ગુણધર્મો છોડી દેશે અને તેનું સેવન કરવું પડશે. આ ઉપાય કરવાથી તમારા તમામ વાળ એકદમ કાળા થઈ જશે અને જો તમે ઇચ્છતા હોય તો તમે મેથીના થેપલા અથવા શાક બનાવીને ખાઈ શકો છો.

આ ઉપાય કરવાથી ભીલામાં નો ગુણધર્મ અને મેથી બંનેનું મિશ્રણ થશે અને વાળ માટે તમારી પેસ્ટ તૈયાર કરવી પડશે. મિત્રો વાળાને સફેદ અને કાળા કરવાની ઘણી પોસ્ટો જોઈ છે, પરંતુ આ માહિતી તમારા માટે ખૂબ જ સારામાં સારી છે અને તેનો ઉપયોગ કરતા પહેલા તમે ડોક્ટરની સલાહ પણ લઈ શકો છો.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*