દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીએ દુબઈમાં 1352 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો… બંગલામાં 210 તો ખાલી…

ભારત દેશના સૌથી ધનિક વ્યક્તિ એવા મુકેશભાઈ અંબાણીને તો આપ સૌ કોઈ લોકો ઓળખતા જ હશો. મુકેશભાઈ અંબાણી અને તેમનો પરિવાર હંમેશા પોતાની લાઈફ સ્ટાઈલના કારણે ચર્ચામાં રહે છે. મુકેશભાઈ અંબાણી અને તેમનો પરિવાર દેશના સૌથી મોંઘા ઘર એટલે કે એટલા એન્ટાલીયામાં રહે છે.

મુકેશ અંબાણીએ દુબઈમાં રૂ. 1356 કરોડમાં ખરીદી સૌથી મોંઘી પ્રોપર્ટી | Mukesh  Ambani Buys Dubai's Most Expensive Villa For 163 Million: Report

મિત્રો મુકેશભાઈ અંબાણી પાસે ઘણી બધી પ્રોપર્ટી છે. ત્યારે તેમને ઘણા સમય પહેલા દુબઈમાં લીધેલા એક આલીશાન બંગલા વિશે આજે આપણે વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે મુકેશભાઈ અંબાણી પાસે દુબઈમાં એક 80 મિલિયન ડોલરની પ્રોપર્ટી હતી.

ಮುಕೇಶ್‌ ಅಂಬಾನಿಯಿಂದ ದುಬೈನಲ್ಲಿ ಮತ್ತೊಂದು ವಿಲ್ಲಾ ಖರೀದಿ ವರದಿ; ಬೆಲೆ 1352 ಕೋಟಿ  ರೂಪಾಯಿ - reliance industries mukesh ambani purchased rs 1352 crore worth of  villa in dubai according to report | The ...

ત્યારે તેના કરતાં પણ હવે બમણી કિંમતની એક પ્રોપર્ટી મુકેશભાઈ અંબાણીએ ખરીદી છે. મુકેશભાઈ અંબાણીએ દુબઈમાં 163 મિલિયન ડોલરનો આલીસાન બંગલો ખરીદ્યો છે. ભારતીય રૂપિયામાં ગણીએ તો તેમને 1352 કરોડ રૂપિયાનો બંગલો ખરીદ્યો છે.

મુકેશ અંબાણીએ દુબઈમાં રૂ. 1356 કરોડમાં ખરીદી સૌથી મોંઘી પ્રોપર્ટી | Mukesh  Ambani Buys Dubai's Most Expensive Villa For 163 Million: Report

મિત્રો મુકેશભાઈ અંબાણીએ દુબઈના પામ જુમેરાહમાં આલિશાન હવેલી ખરીદી છે. મુકેશ અંબાણીએ અહીં પ્રોપર્ટી ખરીદે ત્યારબાદ દુનિયાના બીજા ધનિક વ્યક્તિઓએ પણ અહીં પ્રોપર્ટી ખરીદવાનું શરૂ કરી દીધું છે. મિત્રો કહેવાય છે કે મુકેશ અંબાણીએ ખરીદેલી આ અલીસાન હવેલીમાં લગભગ 210 જેટલા બેડરૂમ છે.

મુકેશ અંબાણીએ દુબઈમાં ખરીદ્યું 'સૌથી મોંઘું ઘર', બહારથી આવું દેખાય છે,  કિંમત્ત અને સુવિધા જાણીને હક્કા બક્કા રહી જશો - Rasoi ni Rani

હવેલીની અંદર દુનિયાની તમામ સુખ સુવિધાઓ છે. મિત્રો મુકેશ અંબાણીએ ખરીદેલા આલીશાન બંગલાના ફોટા પણ સોશિયલ મીડિયા પર ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. ફોટા જોઈને લોકો અલગ અલગ પ્રકારની પ્રતિક્રિયાઓ આપી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*