ભારતના બિઝનેસમેં મુકેશ અંબાણી અને નીતા અંબાણીના નાના પુત્ર અનંત અંબાણી હવે થોડાક જ મહિનામાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્નગ્રંથિમાં જોડાવાના છે. ત્યારે તેમના પ્રિ વેડિંગ ફંક્શન નું આયોજન ગુજરાત રાજ્યના જામનગર શહેરમાં થયું છે
અને આજે તેનો છેલ્લો દિવસ છે.કહેવાય રહ્યું છે કે મુકેશ અંબાણીએ તેના નાના દીકરા અનંતના આ પ્રી-વેડિંગ સેરેમની માં લગભગ 1000 કરોડ રૂપિયા ખર્ચી નાખ્યા છે ને આ કિંમત તેમની નેટવર્થના માત્ર એક ટકા છે. ગુજરાતના જામનગરમાં યોજાય રહેલા ઇવેન્ટમાં માત્ર ભારતીય સેલિબ્રિટીઝ નહીં
પરંતુ વિદેશી મહેમાનો પણ આવ્યા છે.ઈશા અંબાણી ના લગ્ન માં લગભગ 700 કરોડ રૂપિયાનો ખર્ચો કરવામાં આવ્યો હતો ને ઈશાએ જ્યારે આનંદ પીરામલ સાથે લગ્ન કર્યા 2018માં ત્યારે લગ્નમાં તેને 90 કરોડ રૂપિયાનો તો માત્ર લહેંગો પહેર્યો હતો. એ આખો સોના માંથી બનેલો હતો.
દોસ્તો તમને જાણીને નવાઈ લાગશે કે સૌથી મોંઘા વેડિંગ ડ્રેસનું ટાઇટલ ઈશા અંબાણી ના નામ પણ નહીં પરંતુ બીજાના ખાતામાં છે.વિશ્વનો સૌથી મોંઘો ડ્રેસ ડાયમંડ વેડિંગ ડ્રેસ છે જે 2006 માં પ્રખ્યાત ડિઝાઇનર રેની એ બનાવ્યો હતો અને તે હાથી દાંતનું વાઈટ વેડિંગ ગાઉન વિશ્વના શ્રેષ્ઠ રેશમ માંથી બનાવવામાં આવ્યું છે અને 150 કેરેટના હીરા જડેલા છે. જેની કિંમત 99.85 કરોડ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment