રિલાયન્સ ઇન્ડસ્ટ્રીઝના માલિક મુકેશ અંબાણી ની કંપની ભારતની સૌથી મૂલ્યવાન અને ધનિક કંપની ગણવામાં આવે છે અને મુકેશ અંબાણી હોસ્પિટાલિટી સેક્ટરમાં પણ તેમનો બિઝનેસ વધારી રહ્યા છે
અને તેમને કેટલીક વૈભવી મિલકતોનું સંચાલન કરવા માટે વિક્રમ ઓબરાઉ સાથે ભાગીદારી કરી છે.શું દોસ્તો તમે જાણો છો આ ભારતીય અફ્જોપતિ બ્રિટનમાં ક્રાંતિ શું દોસ્તો તમે જાણો છો આ ભારતીય અબજોપતિ ક્રન્ટી ક્લબના માલિક છે
અને આપને જણાવી દઈએ કે તેની કિંમત 592 કરોડ રૂપિયા છે. ભારત અને યુકેમાં તેમની ત્રણ પ્રોપર્ટીના ઇન્ચાર્જ છે આ તમામ મિલકતોના માલિક મુકેશ અંબાણી છે આનો અર્થ એ થયો કે તેઓનું યુકેના પ્રખ્યાત સ્ટોક પાર્ક જે મુકેશ અંબાણી એ 2021 માં 500 કરોડથી પણ વધુમાં ખરીદ્યો હતો તેનું સંચાલન વિક્રમ ની કંપની કરે છે.
આ સ્ટોક પાર્ક મુકેશ અંબાણી પહેલા ત્યાંના બ્રિટિશ રાજવી પરિવારની મિલકતનો હતો અને ઘણા વર્ષોથી તેને વેચવાનો પ્રયાસ ચાલી રહ્યો હતો અને આખરે થોડાક વર્ષો પહેલાં મુકેશ અંબાણીએ તેને ખરીદી લીધો અને આપને જણાવી દઈએ કે તેની અંદર 49 જેટલી લક્ઝરી રૂમ 21 હવેલીઓ અને 28 પવેલિયન છે અને બધાના પાસે 5AA રેડ સ્ટાર રેટિંગ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment