હાલમાં બનેલી એક ચોકાવનારી ઘટના સામે આવી છે. આ ઘટના બિહારમાં બની હતી. બિહારના બેગુસરાયમાં સાંજે 6 વાગ્યાની આસપાસ NH-28 ઉપર એક બાઈક સવાર યુવક દ્વારા તાબડતોડ ગોળીબાર કરવામાં આવ્યો હતો. 30 KM સુધી બાઈક સવારે મન ફાવે તેમ ગોળીબાર કર્યો હતો. આ ઘટના બનતા જ ચારેય બાજુ ભાઈનો માહોલ છવાઈ ગયો હતો.
આટલું જ નહીં પરંતુ બાઈક ચાલકે રસ્તામાં મળતા 11 જેટલા લોકો ઉપર ગોળી પણ ચલાવી હતી. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ગોળી વાગવાના કારણે પંચાયત સમિતિના સભ્ય અમિત કુમારનું મૃત્યુનીપજ્યું છે. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે. જેમાંથી ત્રણ લોકોની હાલત ખૂબ જ ગંભીર છે.
ભારતમાં આવી ઘટના પહેલા ક્યારેય નથી બની. પહેલીવાર આવી ઘટના બનતા જ ચારે બાજુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. મળતી માહિતી અનુસાર આ ઘટનામાં ગોળી વાગવાના કારણે પંચાયત સમિતિના સભ્ય અમિત કુમારનું મૃત્યુનીપજ્યું છે. જ્યારે 10 લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થયા છે.
જેમાંથી ત્રણ લોકોની હાલત ખૂબ જ ગંભીર છે. ભારતમાં આવી ઘટના પહેલા ક્યારેય નથી બની. પહેલીવાર આવી ઘટના બનતા જ ચારે બાજુ ડરનો માહોલ જોવા મળી રહ્યો છે. આ ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા છે. સમગ્ર ઘટના બની આબાદ પોલીસ એક્શન મોડ માં આવી ગઈ હતી. પોલીસે સમજતીપુરા માંથી બે શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરી છે.
એટલું જ નહીં પરંતુ ભારતીય જનતા પાર્ટી દ્વારા આજરોજ બેગુસરાઈ બંધનું એલાન આપ્યું છે. આ ઉપરાંત કેન્દ્રીય મંત્રી ગીરીરાજસિંહ અને નીતિન કુમારના રાજીનામાની માંગ કરી છે. સમગ્ર ઘટના બન્યા બાદ 7 જેટલા પોલીસ કર્મચારીઓને સસ્પેન્ડ કરી દેવામાં આવ્યા છે.
મળતી માહિતી અનુસાર આ સમગ્ર ઘટના બન્યા બાદ મોડી રાત્રે નેશનલ હાઈવે 28 પર બહિરા ચોક નજીક વાહન ચેકિંગ દરમિયાન બાઈક સવાર બે યુવકોની અટકાયત કરવામાં આવી હતી.બંને પાસેથી પિસ્તોલ અને ભારે કારતૂસ મળી આવ્યા હતા. બંનેની ઉંમર 25 થી 26 વર્ષની આસપાસની છે.
.
5 locations
2 shooters
1 dead
12 injuredIn, Begusarai innocent people were targeted by goons. #JungleRajReturns of 90s era in Bihar whereas the CM, @NitishKumar is only concerned about becoming PM candidate! pic.twitter.com/8mP2Dx1gy7
— Vishnu Vardhan Reddy (@SVishnuReddy) September 14, 2022
પોલીસની શંકા છે કે આ ઘટનાના આરોપી આ બંને વ્યક્તિઓ જ છે. હાલમાં સમગ્ર ઘટનાને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે. બંને આરોપીઓને પકડવાની પોલીસે કામગીરી શરૂ કરી દીધી છે. એ શા માટે આવું કર્યું છે તેની હજુ કોઈ પણ માહિતી સામે આવી નથી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment