મિત્રો સમગ્ર દેશભરમાં જીવ ટૂંકાવાની ઘટનાઓ ખૂબ જ વધી ગઈ છે. ત્યારે હાલમાં એક મહિલાના સુસાઇડનો વિડીયો સામે આવ્યો છે. આ વીડિયોમાં એક મહિલા ગળાફાંસો ખાધેલી હાલતમાં લટકતી જોવા મળે છે. આ વીડિયોમાં મહિલા બોલી રહી છે કે છેલ્લી વાર વાત કર, એકવાર વાત કરી લે… એવું કહેવામાં આવી રહ્યું છે કે ગેરકાયદેસર સંબંધોના કારણે આ પગલું ભર્યું છે. મહિલાએ પોતાના જીવ ટૂંકાવાનો વિડીયો પણ બનાવ્યો છે.
આ ઘટના મુઝફ્ફરપુરમાં બની હતી. વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે એક મહિલા પોતાની સાડી માંથી ભાષા બનાવતી જોવા મળી રહી છે. આ ઘટના બની ત્યારે રૂમમાં મહિલાની દીકરી પણ હાજર હતી. મહિલા પોતાની દીકરીને કહી રહી છે કે હું ગળાફાંસો ખાવા જઈ રહી છું. માતાની આ વાત પર દીકરી કાંઈ પણ ધ્યાન આપતી નથી અને પોતાના મોબાઈલમાં વ્યસ્ત રહે છે.
મળતી માહિતી અનુસાર નીતુદેવી નામની 32 વર્ષીય મહિલાએ શુક્રવારના રોજ સાંજે ગળાફાંસો ખાઈને પોતાનું જીવન ટૂંકાવ્યું છે. તેને એક વીડિયો પણ બનાવ્યો હતો. સમગ્ર ઘટનાની જાણકારી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી નીતુનો મોબાઇલ જપ્ત કરીને આગળ લઈ કાર્યવાહી હાથ ધરી હતી. હાલમાં ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે.
તમને જણાવી દઈએ કે, નીતુ તેના જ ગામના પંકજ નામના વ્યક્તિ સાથે પ્રેમ સંબંધમાં હતી. આ વાતનો નીતુના પતિએ વિરોધ પણ કર્યો હતો. એવું કહેવામાં આવી રહ્યું છે કે નીતુ અને તેના પ્રેમી વચ્ચે ઝઘડો થયો હતો. જેના કારણે નારાજ થઈને તેને આ પગલું ભરી લીધું હોય છે. આ ઘટના બની ત્યારે નીતુ ની દીકરી સોનલ પણ રૂમમાં હાજર હતી. તે પોતાના મોબાઈલમાં વ્યસ્ત હતી.
આ દરમિયાન તેની માતા સાડી વડે ગળાફાંસો બનાવે છે. તેની માતા દીકરીની નજર સામે ગળાફાંસો ખાઈ લે છે. આ પગલું ભરતી વખતે નીતુ એક વિડીયો પણ બનાવે છે. જ્યારે નીતુ પોતાની દીકરીને કહે છે કે “હું ખાવ છું” ત્યારે દીકરી પોતાની માતાની આ વાત પર જરાક પણ ધ્યાન આપતી નથી અને મોબાઈલમાં વ્યસ્ત રહે છે.
માતાના મૃત્યુ બાદ દીકરીને આ વાતની જાણ થઈ હતી. તેથી તેને બુમાબૂમ કરી હતી જેના કારણે આસપાસના લોકો ઘટના સ્થળે પહોંચી આવ્યા હતા. ત્યારબાદ આ ઘટનાની જાણ પોલીસને કરવામાં આવી હતી. ઘટનાની માહિતી મળતા પોલીસ ઘટના સ્થળે પહોંચી આવી હતી. પોલીસે મૃત્યુ પામેલી નીતુના મૃતદેહને નીચે ઉતારીને પોસ્ટમોર્ટમ માટે મોકલી આપ્યું હતું ઉપરાંત પોલીસે નીતુનો મોબાઇલ પણ જપ્ત કરી લીધો હતો. હાલમાં સમગ્ર ઘટના ને લઈને પોલીસ કાર્યવાહી કરી રહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો
Be the first to comment