દુકાનની બહાર આરામ કરી રહેલા કૂતરાની વાંદરાએ સળી કરી, કુતરાનો બાટલો ફાટતાં કૂતરાએ વાંદરા સાથે કર્યું એવું કે…જુઓ વિડિયો

મિત્રો સોશિયલ મીડિયામાં પ્રાણીઓના દરરોજ ઘણા અવારનવાર વિડીયો વાયરલ થતા હોય છે. પ્રાણીઓના ઘણા વિડીયો જોઈને આપણને હસવું આવી જતું હોય છે અથવા તો ઘણા વીડિયો જોઈને આપણે ચોકી ઉઠતા હોઈએ છીએ. ખાસ કરીને તમે સોશિયલ મીડિયામાં વાંદરાઓના વિડીયો ખૂબ જ જોયા હશે.

જેમાં વાંદરાઓ ઘણી વખત અમુક એવી હરકતો કરે છે. જે જોઈને આપણે પણ ખડખડાટ હસી પડતા હોઈએ છીએ. ત્યારે હાલમાં એક વાંદરાનો વિડીયો સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. જેમાં એક વાંદરો દુકાનની બહાર આરામથી સુઈ રહેલા કૂતરાની સળી કરે છે.

પછી તો કૂતરો ગુસ્સામાં ભરાઈને વાંદરા ઉપર ઘસવાનું શરૂ કરી દે છે. કુતરાનો ગુસ્સો જોઈને વાંદરો પોચા પગે ત્યાંથી ચાલ્યો જાય છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થયેલો વીડિયો જોઈને ભલભલા લોકો ખડખડા હસી પડ્યા છે.

આ વિડીયો ઈન્સ્ટાગ્રામ પર arvind_kumarr નામના વ્યક્તિએ પોતાના એકાઉન્ટ પર શેર કર્યો છે. 45,000 થી પણ વધારે લોકોએ આ વીડિયોને લાઈક કરી છે. વાયરલ થયેલો વીડિયો જોઈને લોકો કોમેન્ટ બોક્ષમાં અલગ અલગ પ્રકારની કોમેન્ટો કરી રહ્યા છે.

વાયરલ થયેલા વીડિયોમાં તમે જોઈ શકો છો કે, એક કૂતરું દુકાનની બહાર આરામ કરતું નજરે પડી રહ્યું છે. ત્યારે એક વાંદરો કુતરાની સળી કરવા માટે તેની પાસે જાય છે. ત્યારે વાંદરાને જોઈને કૂતરાને ખૂબ જ ગુસ્સો આવી જાય છે અને કૂતરો વાંદરા ઉપર ભસવાનું શરૂ કરી દે છે.

 

View this post on Instagram

 

A post shared by arvind kumar (@arvind_kumarr)

છતાં પણ વાંદરો તેની સળી કરે છે. છેવટે કુતરાનો ગુસ્સો જોઈને વાંદરો ત્યાંથી ભાગી જાય છે. આ વિડીયો હાલમાં સોશિયલ મીડિયામાં ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. વાયરલ થઈ રહેલો વિડીયો જોઈને લોકો કોમેન્ટ બોક્સમાં રમુજી કોમેન્ટ કરી રહ્યા છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*