માં મોગલ એ દેખાડ્યો એવો પરચો જે વાંચીને તમે આજે જ તમે ભાગુડા દર્શને જવા નીકળી જશો

માં મોગલ તો દુઃખ હરનારી છે અને અઢારે વર્ણ ની માતા કહેવાય છે માં મોગલ પર આસ્થા અને શ્રદ્ધા રાખીને માં મોગલ ની માનતા માને છે ને ત્યારે માં મોગલ બધા જ ભક્તોની બધી જ મનોકામનાઓ પણ પૂર્ણ કરે છે. અત્યાર સુધીમાં લાખોમાં ભક્તોને માં મોગલ એ પરચા બતાવ્યા છે.

કહેવાય છે કે હજુ પણ આ કળિયુગમાં પણ માં મોગલ હાજર છે.ભગુડા માં હાજરાહજૂર એવા માં મોગલ કે જે બધા ભક્તોની સમસ્યાઓ દૂર કરે છે.તેથી ભક્તો પણ માં મોગલ ની માનતા માને છે અને પૂર્ણ થતાની સાથે જ મોગલ ધામે આવી પહોંચે છે.

જીવનમાં ક્યારેક નષ્ટ ન આવે અને તમારી બધી ઈચ્છા પૂર્ણ કરે તો માં મોગલ. ત્યારે આજે આપણે એક એવા જ પરચા વિશે વાત કરીશું જેમાં એક યુવક પોતાની માનતા પૂરી થતાં ની સાથે જ માં મોગલના દર્શનાર્થે મોગલ ધામે આવી પહોંચ્યો. આપણે સૌ જાણીએ છીએ કે કબરાઉ ધામમાં મોગલ ધામના મંદિરે મણીધર બાપુ પણ સાક્ષાત બિરાજમાન છે.

સ્વાભાવિક છે કે મધ્યમ વર્ગના લોકો માટે ચાર તોલા સોનાની દોરડી ખૂબ જ મહત્વની હોય છે, ત્યારે એક યુવકની આ સોનાની ચેન ખોવાઈ જતા ખૂબ જ ચિંતામાં આવી ગયો હતો ઘણી જગ્યાએ શોધી છતાં ન મળી અને તે માં મોગલ પર વિશ્વાસ રાખ્યો અને માં મોગલ ની માનતા માની હતી કે ખોવાયેલી સોનાની ચેન પરત મળી જશે તરત જ 21 હજાર રૂપિયામાં મોગલના ચરણે અર્પણ કરવા આવી પહોંચીશ.

ખરેખર માં મોગલ ને આ યુવકને પરચો બતાવ્યો અને થોડા જ સમયમાં તેની સોનાની ચેન પાછી મળી જતા એ યુવક ખુશી ખુશીથી માનતા પૂરી કરવા માટે 21 હજાર રૂપિયા લઈને મોગલ ધામ આવી પહોંચ્યો હતો.

ત્યારે મણીધર બાપુએ યુવકના આશીર્વાદ આપ્યા અને કહ્યું કે આ 21,000 માંથી સાડા દસ હજાર રૂપિયા તારા દીકરાને અને સાડા દસ હજાર રૂપિયા તારી દીકરીને આપજે માં મોગલ રાજી થશે. માં મોગલ ને કોઈ દાનભેટ ની જરૂર નથી એ તો માત્ર ભક્તોના ભાવના ભૂખ્યા છે જય માં મોગલ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*