મિત્રો આપણો ભારત દેશ ધર્મ અને સંસ્કૃતિ સાથે જોડાયેલો છે. જેના કારણે આપણો ભારત દેશ સમગ્ર વિશ્વભરમાં બધા દેશોથી કંઈક અલગ તરી આવે છે. ભારતીયો દેવી-દેવતાઓને ખૂબ જ માને છે અને તેમના પ્રત્યે ખૂબ જ શ્રદ્ધા અને આસ્થા રાખે છે.
આ ઉપરાંત મિત્રો તમે ધાર્મિક સ્થળ પરના ઘણા ચમત્કારો વિશે પણ સાંભળ્યું હશે. મિત્રો તમે ઘણા ચમત્કારી મંદિર વિશે સાંભળ્યું હશે અને જોયું પણ હશે. ત્યારે આજે આપણે તેવા વિગત ચમત્કારની વાત કરવાના છીએ. મિત્રો તમને જણાવી દઈએ કે, કડુકા ગામે ખેતલાઆપાનું મંદિર આવેલું છે.
આ મંદિરે આવતા દરેક હરિભક્તોની નીચે જોઈને ધ્યાનથી ચાલુ પડે છે. કારણકે મંદિરમાં ખેતલાઆપા સાપના સ્વરૂપમાં ફરતા હોય છે તેવું માનવામાં આવે છે. મિત્રો આ મંદિરમાં કોઈપણ જગ્યાએ સાપ જોવા મળે તો કોઈને પણ તે સાપથી ડરવાની જરૂર નથી.
કારણ કે આજ સુધીમાં સાપ કોઈને પણ કરડીયો નથી. આ મંદિરમાં એક બે નહીં પરંતુ ઘણા બધા સાપ જોવા મળે છે. દરરોજ મંદિરમાં ઘણા ભક્તો પોતાની માનતા પૂરી કરવા અને ઘણા ભક્તો ખેતલાઆપના દર્શન કરવા માટે આવે છે.
આ મંદિરના ઘણા એવા ચમત્કાર છે જેથી ભક્તોને ખેતલાઆપા પર શ્રદ્ધા છે. જો કોઈપણ ભક્ત પુરી શ્રદ્ધા અને આસ્થાથી અહીં ખેતલાઆપાની માનતા માને તો તેમની દરેક મનોકામના પૂર્ણ થાય છે. દરરોજ અહી મંદિરમાં ઘણા લોકો પોતાની માનતા પૂર્ણ કરવા આવે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહ
Be the first to comment