ગુજરાત રાજ્યમાં કોરોનાની મહામારી વચ્ચે રાજ્યમાં આવેલ તે વાવાઝોડાના કારણે ઘણા લોકોને મોટાપાયે નુકસાન થયું હતું. દાવતે વાવાઝોડામાં ઘણા બધા ખેડૂતોએ પોતાની જીવનભરની કમાણી ગુમાવી દીધી હતી. આ નુકસાનમાંથી બહાર આવતા ખેડૂતોને વર્ષો લાગી જશે.
પરંતુ બીજી એક ઘટના સામે આવી છે જેમાં ખેડૂતો સાથે એક મેડિકલ મેડિકલ જેવી ઘટના બની છે. મળતી માહિતી મુજબ ગીરનાથ જિલ્લામાં ગીર સોમનાથ જિલ્લામાં આવતા વાવાઝોડા વખતે જિલ્લાના ખેડૂત નાનુભાઈ સાવલિયાએ મે મહિનામાં વાવાઝોડામાં ઈજા થતાં પોતાની આંખની રોશની ગુમાવી દીધી હતી.
નાનુભાઈ પોતાની આંખની રોશની ગુમાવ્યા બાદ પોતાનું જીવન તો અંધકારમય બનાવી દીધું હતું. પરંતુ સાથે સાથે આખા પરિવાર માટે આ દુઃખ વેદના ભર્યું હતું.
નાનુભાઈ ના તમામ પરિવારજનો એ આશા છોડી દીધી હતી કે નાનુભાઈ ની આંખની રોશની પાછી આવશે. પરંતુ ત્યારે જ એક એવી ઘટના બની હતી કે તે જાણીને સમગ્ર પરિવારજનોના ચહેરા પર એ ખુશી દેખાણી હતી.
મળતી માહિતી મુજબ અમદાવાદની નેત્રાલય હોસ્પિટલ માં નાનુભાઈ ની સર્જરી કરાવવામાં આવી હતી. નાનુભાઈ ના જીવનમાં ફરીથી રંગ પરત લાવવા માટે કરવામાં આવેલો પ્રયત્ન સફળ રહ્યો હતો. મળતી માહિતી મુજબ 26 જુલાઇના રોજ નાનુભાઈની આંખની રોશની પાછી આવી હતી.
આ ઉપરાંત નેત્રાલય હોસ્પિટલ આંખના નિષ્ણાંત ડોક્ટર પાર્થ રાણાએ કહ્યું કે ” તેમની આંખોમાં કૉર્નીયા ફાટી જવાનાં કારણે બ્લડ નીકળી જવાની સાથે સાથે કેટરેક્ટ પણ હતું”
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment