સૌરાષ્ટ્રની અમરેલી માર્કેટ યાર્ડ માં બાજરીના ભાવ 1675 ની મહત્તમ સપાટીએ પહોંચ્યા હતા. ખેડૂત મોટા પ્રમાણમાં બાજરી ઉપરાંત અન્ય પાકો માર્કેટયાર્ડમાં વેચી રહ્યા છે ત્યારે ખેડૂતો માટે રાહતના સમાચાર ગણી શકાય તે સામે આવ્યા છે. ગુજરાત રાજ્યમાં ભારે વરસાદના કારણે ખેડૂતોના ઉભા પાકને મોટાપાયે નુકસાન થયુ. સૌરાષ્ટ્રની અમરેલી માર્કેટ યાર્ડ બાજરાના મહત્તમ ભાવ સારા રહ્યા હતા.
અમરેલી માર્કેટ યાર્ડમાં બાજરીનો મહત્તમ ભાવ 1000 થી 1675 રહ્યા હતા. મગફળીનો અમરેલી માર્કેટિંગ યાર્ડ નો ભાવ 2750 થી 5300 રહા હતા. ચોખાનો અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1250 થી1695 રહા હતા. કપાસનો અમરેલી માર્કેટ યાર્ડ માં 3500 થી 5410 રહા હતા.
ઘઉંના પાકના અમરેલી માર્કેટિંગ યાર્ડમાં 1250 થી 2055 રહ્યા હતા.આ વર્ષે ભારે વરસાદ ને કારણે ખેડૂતોને ભારે નુકસાન થયું છે.સૌરાષ્ટ્રભરમાંથી 800 વાહનો આવતા મગફળીની 55000.
થી વધુ ગુણી ની આવક થતાં બંધ કરવાની ફરજ પડી હતી. જોકે મહત્વની વાત એ છે કે હજી ચાલુ કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment