ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો કઈ બેઠક પર કેટલું થયું મતદાન

Published on: 8:47 pm, Wed, 4 November 20

ગુજરાત કોંગ્રેસના ધારાસભ્યોએ પક્ષ પલટો કરતા વિધાનસભાની આઠ બેઠકો પર પેટા ચૂંટણી યોજવાનો વારો આવ્યો. ગુજરાત વિધાનસભાની ખાલી પડેલી સાત બેઠકો પર 3 નવેમ્બર એટલે કે ગઇકાલના રોજ મતદાન થયું હતું. ગુજરાત વિધાનસભાની પેટાચૂંટણીના મતદાનને લઈને મોટા સમાચાર સામે આવ્યા છે. મતદાનના આજરોજ ફાઇનલ આંકડાઓ સામે આવ્યા છે જેમાં 8 બેઠકો પર ફૂલ 60.70 ટકા મતદાન નોંધાયું હતું.

કપરાડા બેઠક પર સૌથી વધુ 77.50 ટકા અને ધારી બેઠક પર સૌથી ઓછુ 45.79 ટકા મતદાન નોંધાયું હતું. અબડાસામાં 61.82 ટકા,લીંબડીમાં 58.01 ટકા,મોરબીમાં 52.32 ટકા , ગઢડા માં 50.76 ટકા,ડાંગમાં 75.81 ટકા મતદાન થયું છે. આ આઠ બેઠકોના પરિણામ 10 નવેમ્બરના રોજ જાહેર થવાના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "ગુજરાત વિધાનસભાની પેટા ચૂંટણીના મતદાનને લઈને આવ્યા મોટા સમાચાર, જાણો કઈ બેઠક પર કેટલું થયું મતદાન"

Leave a comment

Your email address will not be published.


*