ગુજરાતમાં વરસાદને લઈને હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલે ફરી એક વખત મોટી આગાહી સામે આવી છે. ગુજરાત રાજ્યમાં આ વર્ષે વરસાદની વાત કરીએ તો ગત વર્ષ કરતા આ વર્ષે વરસાદ નું પ્રમાણ ખૂબ જ ઓછું છે. ગુજરાતમાં ઘણા ભાગમાં સારો વરસાદ પડ્યો છે.
જ્યારે ઘણા ભાગમાં તો વરસાદ નહિવત છે. ત્યારે અંબાલાલ પટેલની મુજબ દક્ષિણ ગુજરાત સાથે સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતના અનેક ગામોમાં સારો એવો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ વરસાદને લઈને સુરેન્દ્રનગરના ખેડૂતો માટે સારા સમાચાર છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં આગામી પાંચ દિવસ અનેક વિસ્તારોમાં સારો એવો વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 6 સપ્ટેમ્બર સુધી ગુજરાતના અનેક પંથકોમાં સારો એવો વરસાદ પડી શકે છે. અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજ્યમાં ફરી એક વખત વરસાદી સિસ્ટમ સક્રિય થતા અનેક પંથકોમાં સારો વરસાદ પડશે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 11 સપ્ટેમ્બર તેમજ 15 થી 20 સપ્ટેમ્બરના સમય દરમિયાન રાજ્યમાં અનેક વિસ્તારોમાં મધ્યમથી ભારે વરસાદ પડી શકે છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળના ઉપસાગર ની સિસ્ટમ અને અરબસાગર અને ભેજને લીધે વરસાદની શક્યતાઓ રહે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment