ગુજરાતમાં છેલ્લા કેટલાય દિવસથી વરસાદી માહોલ જામી રહ્યો છે અને કેટલાક વિસ્તારોમાં તો સારો એવો વરસાદ ખાબકી ગયો છે. રાજ્યમાં અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે જળબંબાકારની સ્થિતિ સર્જાઈ હોય તેવું લાગી રહ્યું છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં છે જેના કારણે ગુજરાત રાજ્યમાં આગામી સમયમાં ભારે વરસાદ પડી શકે છે. ગુજરાતમાં ચોમાસાની સિઝનમાં અત્યાર સુધીનો સરેરાશ 35.34 ટકા વરસાદ નોંધાયો છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ગુજરાતમાં આગામી પાંચ દિવસ સૌરાષ્ટ્રના અનેક વિસ્તારોમાં સારો વરસાદ પડી શકે છે આ ઉપરાંત 2 અને 3 ઓગસ્ટે પણ સાબરકાંઠા, મહીસાગર અને અરવલ્લીમાં ભારે વરસાદની સંભાવના ઓછી છે.
હવામાન નિશાળ અંબાલાલ પટેલ ની આગાહી મુજબ બંગાળની ખાડીમાં લો પ્રેસર સક્રિય છે. જેના કારણે અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઝારખંડ અને મધ્યપ્રદેશમાં સારો એવો વરસાદ પડી શકે છે.
આ ઉપરાંત ઉત્તર ગુજરાત, રાજસ્થાન અને અન્ય અનેક વિસ્તારોમાં સારા વરસાદની શક્યતા છે તેમ જ હવામાન વિભાગની આગાહી મુજબ દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ પડી શકે છે.
હવામાન નિશાન અંબાલાલ પટેલ ની આગાહી મુજબ અમદાવાદ શહેરમાં આગામી દિવસોમાં સારો વરસાદ પડી શકે છે તેમજ આગામી પાંચ દિવસમાં રાજ્યમાં અનેક વિસ્તારોમાં ઢેબરીયો વરસાદ પડી શકે છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment