ગુજરાતમાં વરસાદ ને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલની મોટી આગાહી, આ તારીખથી વરસાદની શક્યતા…

ગુજરાતમાં વરસાદે લાંબો વિરામ લીધો હતો ત્યારે વરસાદની અછતના કારણે ખેડૂતોમાં ચિંતા નો માહોલ છે. આ ઉપરાંત રાજ્યના ખેડૂતો કેટલા સમયથી વરસાદની રાહ જોઈને બેઠા છે ત્યારે હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી કરી છે.

રાજ્યમાં હવામાન વિશેના અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 25 ઓગસ્ટના રોજ રાજ્યમાં ભારે વરસાદની શક્યતાઓ છે. આ સમાચારથી ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

કારણ કે રાજ્યના ખેડૂતો છેલ્લા કેટલાય સમયથી ભારે વરસાદની રાહ જોઈને બેઠા છે. ત્યારે હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ ની આગાહી સાંભળીને ખેડૂતોમાં ખુશીનો માહોલ છવાઇ ગયો છે.

ઉપરાંત હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ ની આગાહી મુજબ 28 ઓગસ્ટે નર્મદા, પંચમહાલ, ડાંગ તેમજ છોટાઉદેપુર માં ભારે વરસાદની આગાહી છે. ખેડૂત સિવાય સામાન્ય લોકો પણ છેલ્લા ઘણા સમયથી વરસાદની રાહ જોઇને બેઠા હતા અંબાલાલ પટેલ ની આગાહી એ લોકોમાં પણ ખુશીનો માહોલ છવાયો છે.

અંબાલાલ પટેલના જણાવ્યા અનુસાર અરબ સાગરમાં ભેજને લીધે વરસાદની શક્યતાઓ ઊભી થઈ છે. આ ઉપરાંત છ સપ્ટેમ્બરના રોજ બનાસકાંઠાના વિસ્તારમાં ભારે વરસાદની શક્યતાઓ છે.

આ ઉપરાંત હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલ ની આગાહી મુજબ આવતા મહિના માં દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ પડશે સાથે સૌરાષ્ટ્રના કેટલાક ભાગોમાં પણ છૂટો છવાયો વરસાદ પડી શકે છે. હવામાન વિશ્વનાથ આંબાલાલ પટેલની આગાહી ખેડૂતો અને સામાન્ય જનતામાં ખુશીની લહેર છવાઈ ગઈ છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*