ગુજરાત રાજ્યમાં ભર શિયાળામાં હવામાન શાસ્ત્રી અંબાલાલ પટેલ ની વરસાદ ની આગાહી આગાહીના કારણે ખેડૂતોને થઈ ઘણી બધી ચિંતા અંબાલાલ પટેલ ના કહેવા મુજબ ભર શિયાળામાં વાતાવરણમાં વરસાદના એંધાણ દેખાયા છે.અંબાલાલ પટેલ ના કહેવા મુજબ ફેબ્રુઆરી મહિનાની શરૂઆતમાં વાતાવરણમાં મોટો ફેરફાર થયો છે.
જેના કારણે વરસાદની એક સક્રિય સિસ્ટમ ઉત્પન્ન થશે આના કારણે ઉત્તર ભારતથી લઇને ગુજરાત રાજ્યમાં ફેબ્રુઆરી સુધીમાં વાતાવરણ માં મોટો પલટો જોવા મળશે અને વાતાવરણમાં ઠંડીની સાથે વરસાદનું પ્રમાણ પણ જોવા મળે છે.
વાતાવરણમાં એક સાથે બે સિસ્ટમ સક્રિય થતા વાતાવરણમાં ખૂબ જ ખરાબ અસર પડશે. અંબાલાલ પટેલ ના કહેવા મુજબ ૧ ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી ગુજરાત, રાજસ્થાન જેવા રાજ્યમાં વરસાદ પડવાની સંભાવના રહેશે.
આગાહીના કારણે ખેડૂતોને ઘણું બધું નુકસાન થાય છે અને રાજ્યમાં ઠંડીના માહોલમાં પણ વરસાદ પડવાની આગાહી રહેશે.અંબાલાલ પટેલ ના કહેવા મુજબ ખેડૂતોને 11 ફેબ્રુઆરી સુધી પોતાના પાકની સંભાળ લેવી પડશે.
અને પાકની સુરક્ષિત જગ્યાએ પહોંચાડવા પડશે.અંબાલાલ પટેલ ના કહેવા મુજબ વાતાવરણમાં એક સાથે બે અસર સક્રિય થતાં અમુક રાજ્યમાં હિમવર્ષા થવાની પણ સંભાવના રહેશે.27 થી 31 જાન્યુઆરી સુધી રાજ્યમાં ખૂબ જ વધારે પડતી ઠંડી પડશે.
અને 1 ફેબ્રુઆરીથી 11 ફેબ્રુઆરી સુધી રાજ્યમાં વરસાદની સંભાવના પણ રહેશે. સૌરાષ્ટ્રમાં વહેલી સવારે છેલ્લા બે દિવસથી વાતાવરણમાં ધુમ્મસની અનુભવાશે. રાજ્યમાં ઉતરાયણ બાદ ઠંડીનું પ્રમાણ વધુ જોવા મળ્યું છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment