ગુજરાત રાજ્યમાં છેલ્લા ઘણા સમયથી અનેક વિસ્તારોમાં સારો વરસાદ માહોલ જામ્યો છે ત્યારે વરસાદને લઈને હવામાન નિષ્ણાતો અંબાલાલ પટેલે ફરી એક વખત આગાહી કરી છે. હવામાન નિશાના અંબાલાલ પટેલ ની આગાહી મુજબ રાજયમાં 15 ઓગસ્ટે બંગાળના ઉપસાગરમાં હવાનું હળવું દબાણ સર્જાશે.
તેમજ અરબી સમુદ્રમાં હવાનું હળવું દબાણ સર્જાય છે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ દક્ષિણ ગુજરાત અને ઉત્તર-મધ્ય ગુજરાતમાં પણ વરસાદ થશે.
આ ઉપરાંત રાજ્યમાં અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ 18 ઓગસ્ટ થી 24 ઓગસ્ટ સુધી સારા એવા વરસાદની સંભાવનાઓ છે. હમાલ પટેલના જણાવ્યા મુજબ 21 થી 23 અને 25 થી 28 ઓગસ્ટે રાજ્યમાં સારા વરસાદ નું પ્રમાણ રહેશે.
આ ઉપરાંત દક્ષિણ ગુજરાતના અનેક ભાગોમાં સારો વરસાદ પડશે. અંબાલાલ પટેલના જણાવ્યા મુજબ સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોમાં સારા વરસાદ થવાની સંભાવના છે.
અંબાલાલ પટેલ ની આગાહી મુજબ ઉત્તર ગુજરાત અને મધ્ય ગુજરાતમાં આગામી દિવસોમાં સારો વરસાદ રહેશે. હવામાન વિભાગની આગાહી મુજબ આજે છોટા ઉદયપુર માં સારા વરસાદની આગાહી છે.
મળતી માહિતી મુજબ છોટાઉદેપુરમાં બે કલાકમાં બે ઈંચ વરસાદ પડ્યો છે. ભારે વરસાદના કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયું છે. રાજ્યમાં 36.17 ટકા વરસાદ સાથે સિઝનનો 12 ટકા વરસાદ નોંધાયો છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment