ગુજરાતમાં ફરી એક વરસાદને લઈને હવામાન વિભાગની આગાહી આગાહી આજથી ત્રણ દિવસ અનેક વિસ્તારો માં મધ્યમ વરસાદ ની આગાહી છે. આગાહી મુજબ લો પ્રેશર સક્રિય થતા ગુજરાતમાં ફરી એક વખત વરસાદની સંભાવના સર્જાય છે. આગાહી મુજબ 31 જુલાઈ બાદ સમગ્ર રાજ્યભરમાં સારા એવા વરસાદની આગાહી છે.
આ ઉપરાંત રાજ્યમાં ઉત્તર ગુજરાત, દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્ર સહિતના વિસ્તારોમાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ, નવસારી, વલસાડ, પોરબંદર સહિતના ભારે વરસાદની સંભાવના.
જય માતાજી આગાહી મુજબ સુરત, ગાંધીનગર, રાજકોટ, દિવ દમણ, દાદરા નગર હવેલી, અમદાવાદ અને વડોદરામાં સારો એવો વરસાદ પડી શકે છે. હવામાન વિભાગની આગાહી મુજબ રાજ્યમાં વરસાદની સામાન્ય સ્થિતિ જોવા મળી છે.
હવામાન વિભાગની આગાહી મુજબ 31 જુલાઈ બાદ રાજયના અનેક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે. આ ઉપરાંત અમદાવાદ સહિતના મોટા શહેરોમાં હળવો વરસાદ પડી શકે છે.
મળતા આંકડા મુજબ હજુ સુધી રાજ્યમાં 33 ટકા વરસાદ નોંધાયો છે. રાજ્યમાં સૌથી વધુ વરસાદ વલસાડમાં નોંધાયા છે વલસાડમાં 33.70 ટકા વરસાદ નોંધાયો છે. ગયા વર્ષ કરતાં આ વર્ષે વરસાદ નું પ્રમાણ સામાન્ય છે.
ગયા વર્ષની સરખામણીમાં શહેરોમાં આ મહિનાની સરખામણીએ 10.27 ઈંચ સાથે સિઝનનો 37.27 ટકા વરસાદ નોંધાઈ ચૂક્યો હતો. જ્યારે હવામાન વિભાગની આગાહી મુજબ ગીર સોમનાથ, ભાવનગર, પોરબંદર અને જામનગર સહિતના અનેક પંથકોમાં સારા એવા વરસાદની આગાહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment