દેશના અનેક રાજ્યોમાં ચોમાસાનું આગમન થઇ ગયું છે એમાં મુંબઈ શહેરમાં 9 જૂનના રોજ ચોમાસાનું આગમન થયું છે. આ વર્ષે મુંબઇ શહેરમાં ચોમાસાનું આગમન વહેલા થઈ ગયું છે. મુંબઈ શહેરમાં ગઈકાલે જબરદસ્ત પવન સાથે અતિ ભારે વરસાદ પડયો હતો.
ગઇકાલે મુંબઇમાં 6.59 વરસાદ પડ્યો હતો. તેના કારણે ઘણા વિસ્તારમાં પૂરની સમસ્યા સર્જાય છે. મુંબઈમાં બોરીવલી, મલાડ, અંધેરી, હિન્દુ માતા વગેરે વિસ્તારોમાં ભારે વરસાદ પડવાના કારણે પાણી ભરાઈ ગયું હતું.
ગઈકાલે મુંબઈ શહેરમાં ખૂબ જ ભારે વરસાદ પડવાના કારણે હવામાન વિભાગ દ્વારા આજે મુંબઈના ઘણા વિસ્તારો રેટ એલર્ટ માં મૂકી દીધા છે. આ ઉપરાંત હવામાન વિભાગની આગાહી મુજબ આગામી ચાર દિવસમાં મહારાષ્ટ્ર, પુણે, કોલાપુર, ઔરંગાબાદ અને ઇસ્લામાબાદમાં હવામાન વિભાગની આગાહી મુજબ યલો એલર્ટ આપી દીધું છે.
૯ જૂનના રોજ મુંબઈમાં કલાકે 2 થી 3 સેન્ટીમીટર જેટલો અતિભારે વરસાદ પડ્યો. આપણે હવામાન વિભાગનું કહેવું છે કે હાલમાં ઉત્તર મહારાષ્ટ્રથી ઉત્તર કેરાલ ના સમુદ્ર કિનારે સુધીના આકાશમાં હવાના હળવદ નો વિશાળ પટ્ટો સર્જાયો છે.
આ ઉપરાંત ગુજરાતના દરિયાકિનારે હલો સમુદ્ર કાંઠા ઉપર આકાશમાં 3.1 થી 5.8 કિલો મીટરના અંતર પર હવાના હળવા દબાણના નો પટ્ટો પણ સર્જાયો છે. મહારાષ્ટ્રમાં આગામી ચાર દિવસમાં હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની આગાહી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment