પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે શું વધારો થયો? જાણો આજનો ભાવ.

Published on: 9:58 am, Thu, 10 June 21

છેલ્લા કેટલાય દિવસોથી દેશમાં પેટ્રોલ-ડીઝલના ભાવમાં સતત વધારો થઈ રહ્યો છે અમુક શહેરોમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. આજે પેટ્રોલ-ડીઝલના ભાવમાં કોઈપણ પ્રકારનો ફેરફાર કરવામાં આવ્યો નથી.

આજે દિલ્હીમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 95.56 રૂપિયા અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 86.47 રૂપિયા છે. કોલકત્તામાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 95.52 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 89.32 રૂપિયા છે.

મુંબઈમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 101.76 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 93.85 રૂપિયા છે. ચેન્નાઈમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 96.94 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 91.15 રૂપિયા છે.

આ ઉપરાંત રાજસ્થાનના ગંગાનગર શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 106.77 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 99.63 રૂપિયા છે. અમદાવાદ શહેરમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 92.52 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર ભાવ 93.11 રૂપિયા છે.

સુરતમાં પ્રતિ લિટર પેટ્રોલનો ભાવ 92.84 રૂપિયા અને ડીઝલમાં પ્રતિલીટર 93.45 રૂપિયા છે. રાજકોટમાં પેટ્રોલ પ્રતિ લીટર ભાવ 93.38 અને ડીઝલનો પ્રતિ લીટર ભાવ 93.96 રૂપિયા છે.

દેશમાં મુંબઈ અને રાજસ્થાનના ગંગાનગર શહેરમાં પેટ્રોલનો ભાવ 100 રૂપિયાને પાર પહોંચી ગયો છે. અને ટૂંક સમયમાં ડીઝલનો ભાવ પણ આ બંને શહેરમાં 100 રૂપિયાને પાર કરી શકે છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "પેટ્રોલ-ડીઝલના ભાવમાં આજે શું વધારો થયો? જાણો આજનો ભાવ."

Leave a comment

Your email address will not be published.


*