ગુજરાત રાજ્યના લોકપ્રિય કથાકાર એવા જીગ્નેશ દાદા હાલમાં ભાવનગર નજીક ભગુડા ધામે મુલાકાત લીધી છે અને માતાજી મોગલ ના આશીર્વાદ લીધા હતા. આ શું અવસર એ લોકસાહિત્યકાર માયાભાઈના લાડલા દીકરા જયરાજ આહીર જીગ્નેશ દાદા નું સન્માન કર્યું
ને તેમની પાસેથી આશીર્વાદ પ્રાપ્ત કર્યા હતા અને તસવીરો હાલમાં સ્વસ્થ મળ્યા પર ખૂબ વાયરલ થઈ રહી છે ત્યારે આપણે બધા લોકો જાણીએ છીએ કે માતાજી મોગલ નું ધામ ભગુડા એ તો આસ્થાનું કેન્દ્ર છે અને ત્યાં શ્રદ્ધા હોય તો તમને સાક્ષાત માતાજીનો ચમત્કાર જોવા મળે.
હાલમાં સોશિયલ મીડિયામાં તસવીરો વાયરલ થયેલી આપણે જોઈએ તો જીગ્નેશ દાદા માતાજીના આશીર્વાદ લેવા માટે આવ્યા છે ત્યારે માયાભાઈ ના દિકરાએ તેમને સાલ ઓઢાડીને તેમનું સન્માન કર્યું છે અને તેમની સાથે વાર્તાલાપ પણ કરી છે
ને સાથે સાથે ભગુડા ગામ પરિષદની મુલાકાત લઈને માતાજીના આશીર્વાદ કરીએ અને ખરેખર એ ખૂબ યાદગાર પ્રસંગ છે.ભગુડા સાથે તો ઘણા ચમત્કારિક કિસ્સાઓ જોડાયેલા છે ત્યારે ભગુડા ની ભૂમિ નળ રાજા ની તપોભૂમિ છે અને
આ ગામમાં અનેક પુરાતન પોઇરાઓ આવેલા છે અને માતાજીનું અહીં પ્રાગટ્ય રસપ્રદ વાત છે.જો દોસ્તો તમે પણ અહીં માતાજીના મંદિરે આવીને સાચી શ્રદ્ધાથી દર્શન કરો તો તમારા પણ તમામ દુઃખદાઓ અને તકલીફો દૂર થાય તેના સાક્ષાત પરચાઓ તમે જાતે જ અનુભવી શકો છો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment