મણીધર બાપુ પહેલા મજુરી કામ કરવા મોગલ ધામ આવ્યા હતા, માં મોગલે આ સ્વરૂપ લઈને મણીધર બાપુને દર્શન આપ્યા અને પછી તો…

મિત્રો તમે કચ્છમાં આવેલા કબરાઉ ધામમાં બેઠી માં મોગલ ના પરચા વિશે તો સાંભળ્યું જ હશે અને આ કબરાઉ ધામમાં આવેલા માં મોગલ ધામ કે જેમાં મોગલ માં કઈ રીતે પ્રગટ થયા એનો ઇતિહાસ કદાચ તમે જાણતા નહીં હોય, ત્યારે અમે તમને જણાવી દઈએ કે આ કબરાઉ ધામ કે જે મંદિરમાં સાક્ષાત દિવસમાં એવા મણીધર બાપુ કે તેઓ કબરાઉ ધામ જ રહે છે.

આ મણીધર બાપુ કે જે પહેલા કબરાઉમાં મજૂરી કરવા માટે આવ્યા હતા અને હાલ તો જે જગ્યાએ મોગલ માંનુ મંદિર આવેલું છે, તે જગ્યાએ લોકો દિવસે જતા પણ ડરતા હતા, ત્યારે માં મોગલ એ અહીં પોતે હોવાના પુરાવા આપ્યા હતા અને મણીધર બાપુએ કહ્યું કે માં મને દર્શન આપજો. હાલ તો મણીધર બાપુ મોગલ ધામ ના મંદિરે સાક્ષાત બિરાજમાન છે.

ત્યારે તેઓ તો અહીં માત્ર મજૂરી કામ કરવા માટે આવ્યા હતા પરંતુ તેમને માં મોગલ અહીં સાક્ષાત છે એવા પુરાવા માટે માં મોગલ ને પ્રાર્થના કરી હતી કે મને દર્શન આપજો. મણીધર બાપુએ માં મોગલ પાસે એટલું જ માગ્યું હતું કે માં લોકોના દુઃખ દૂર કરે ત્યારે માં મોગલ એ કાળી નાગણી સ્વરૂપે મણીધર બાપુને દર્શન આપ્યા હતા.

અને ત્યારથી જ તેઓ માનવા લાગ્યા કે માં મોગલ હાજરાહજૂર છે અને તેમણે લોકોની અંધશ્રદ્ધા દૂર કરી મણીધર બાપુએ અહીં અન્નક્ષેત્ર શરૂ કર્યું.સૌથી પહેલા તો તેમણે સાવ કિલો શિરામાં 115 માણસ જમાડ્યા હતા. તેઓ ધીમે ધીમે માં મોગલને માનવા લાગ્યા કારણ કે તેમને માં મોગલ એ સાક્ષાત દર્શન આપ્યા હતા.

માં મોગલ તો હાજરાહજૂર છે, ત્યારે માં મોગલ એ મણીધર બાપુને કહ્યું હતું કે હું કોઈ દિવસ કોઈની સામે હાથ લાંબો નહીં કરવા દઉ માટે અહીં કોણ દાન દઈ જાય છે તેની જાણકારી તો નથી ત્યારે આજે કબરાઉ ધામમાં મોગલ ધામનું મંદિર એક પરમધામ બની ચૂક્યું છે. હાલ તો દેશ-વિદેશમાંથી લોકો માં મોગલ ની માનતા માની છે અને પૂર્ણ થતાની સાથે જ કબરાઉ ધામ માં મોગલ ધામના મંદિરે માં મોગલના દર્શનાર્થે આવી પહોંચે છે.

માં મોગલ અહીં હાજર છે માં મોગલ નું ધામ કે જ્યાં એક પણ રૂપિયો દાન લેવામાં આવતું નથી. કબરાઉ ધામ સાક્ષાત બિરાજમાન એવા મણીધર બાપુ કે જેઓ અહીં આવતા બધા જ ભક્તોની દર્શન આપે છે અને બધા જ ભક્તો હસતા મોઢે ઘરે પરત ફરે છે. કબરાઉ ધામ માં મોગલ સાક્ષાત હાજર હજૂર છે ત્યારે ભક્તો પણ માં મોગલ ની માનતા માને છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*