યાસ વાવાઝોડાના કારણે થયેલા નુકસાન અંગે પશ્ચિમ બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જી સાથે મુલાકાત કરવાની હતી. આ મુલાકાતમાં એક ચોંકાવનારો ખુલાસો સામે આવ્યું. મળતી માહિતી મુજબ જાણવા મળ્યું કે મમતા બેનરજીએ સૌ પ્રથમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીને બેઠકમાં અડધી કલાક રાહ જોવડાવી.
અને તે પછી જ્યારે મમતા બેનર્જી બેઠક માટે પહોંચ્યા ત્યારે તુફાન થી નુકસાન થયાના સમાચાર આપ્યા અને પછી બેઠક છોડીને ચાલ્યા ગયા. મળતી માહિતી મુજબ પહેલીવાર રાજ્યના મુખ્યમંત્રી વડાપ્રધાનની બેઠક છોડીને ચાલ્યા ગયા હતા.
મમતા બેનરજીએ નરેન્દ્ર મોદીને કહ્યુ કે વાવાઝોડાના કારણે થયેલા નુકસાનનો ને જોવા જવાનું છે તેથી તે જોઈ રહ્યા છે એટલું કહીને તે પછી તે યાસ વાવાઝોડાના તુફાન થી ખરાબ રીતે પ્રભાવિત જિલ્લા ની મુલાકાત લેવા નીકળી ગયા હતા.
મમતા બેનરજીએ પત્રકાર સાથે વાત કરતાં કહ્યું કે “મેં તેમને પી એમ કહ્યું હતું – તમે મને મળવા આવ્યા છો. મમતા બેનર્જીએ કહ્યું કે મંત્રી નરેન્દ્ર મોદી તે મને મળવા માગતા હતા તેથી હું આવી.
મારા મુખ્ય સચિવ અને હું, અમે તમને અહેવાલ રજૂ કરી રહ્યા છીએ જે મારી પાસે છે. મારા પ્રોગ્રામ ના ભાગ રૂપે હવે દિધા જવું પડે જેથી હું વિદાય લઉં છું.” આ મુજબ મમતા બેનરજીએ વાત કરી હતી.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment