સમગ્ર દેશમાં કોરોનાની મહામારી વચ્ચે મહારાષ્ટ્રમાં કોરોના સંક્રમણ બેકાબુ થઇ ગયો હતું. તેના કારણે મહારાષ્ટ્રના લગાવી દેવામાં આવ્યું. તેવામાં મહારાષ્ટ્રમાં લોકડાઉન લઈને મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે ગુરૂવારના રોજ કહ્યું કે રાજ્યમાં કોરોનાવાયરસ ના કારણે લોકડાઉન જેવા પ્રતિબંધો ને જૂન મહિના પછી પણ લંબાવવામાં આવશે અને એ ધીરે-ધીરે તબક્કાવાર અનલોક ની પ્રક્રિયા શરૂ કરવામાં આવશે.
હાલમાં કોરોનાવાયરસ ના સમાચાર મને અટકાવવા માટે મહારાષ્ટ્રમાં હાલમાં 1 જૂન સુધીનું લોકડાઉન લગાવવામાં આવેલ છે. મુખ્યમંત્રી ઉદ્ધવ ઠાકરે એનું કહેવું છે કે રાજ્યમાં કોરોના ના કેસ વધી રહ્યા નથી પરંતુ સાવચેતી રાખવી તે ખૂબ જ જરૂરી છે.
મહારાષ્ટ્રમાં એવા જિલ્લાઓ છે કે ત્યાં હજુ સુધી કોરોનાથી સંક્રમિત દર્દીઓની સંખ્યામાં કોઈ પણ ઘટાડો જોવા મળ્યો નથી અને સતત કોરોના દરદીની સંખ્યામાં વધારો જોવા મળી રહ્યો છે. ઠાકરેએ કહ્યું કે રાજ્યમાં કોરોના ની સાથે બ્લેક ફંગસ પણ વધારે જોખમી બની શકે છે.
ઉદ્ધવ ઠાકરે નો કેવું છે કે રાજ્યમાં લોકડાઉન જેવા પ્રતિબંધો એકસાથે નહીં હટે, રાજ્યમાં કોરોના સંક્રમણ ને જોઈને તબક્કાવાર લોકડાઉન હટાવવામાં આવશે. આના કારણે બ્લેકફંગસ માં પણ ખૂબ જ રાહત મળી શકે છે. મળતી માહિતી મુજબ ૧ જૂન પછી પ્રતિબંધોમાં થોડીક રાહત મળે તેવી શક્યતા છે.
રાજ્યમાં બે તબક્કામાં મુજબ પરવાનગી આપવામાં આવી છે પહેલા તબક્કા અને બીજા તબક્કામાં દુકાનો ખોલવાની પરવાનગી આપવામાં આવશે જ્યારે છેલ્લા કેટલાક દિવસોથી રાજ્યમાં તમામ દુકાનો બંધ હતી તેના કારણે વેપારીઓને ખૂબ જ ભારે નુકસાન થયું છે.
બીજા તબક્કામાં હોટલ, બાર, દારૂની દુકાન, રેસ્ટોરન્ટ ની પરવાનગી આપવામાં આવશે ચોથા તબક્કામાં ધાર્મિક સ્થળો અને અન્ય સેવાઓ પરવાનગી આપવામાં આવશે આ રીતે ધીમે ધીમે રાજ્યમાં લોકડાઉન પણ દૂર કરવામાં આવશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment