આજે સમગ્ર દેશમાં નામના મેળવી સમાજ સેવા કરનાર અને ઉદ્યોગપતિ એવા મહેશ સવાણી વિશે વાત કરી શકે જેઓ સોશિયલ મીડિયા પર એક્ટિવ રહ્યા છે અને ગૌરવ ભરી વાત તો એ કે સુરત શહેરનું નામ આવે એટલે સૌથી પહેલાં તો એ વ્યક્તિ કે જે મહેશ સવાણી સમાજ સેવા કરીને માનવતા મહેકાવી રહ્યા છે. ત્યારે તેમના જીવન સાથે સંકળાયેલી તમામ ખબરો જે પોતે ફેસબુકમાં અપલોડ કરતા રહે છે.
એવામાં જ હાલ માં તેમની પોતાના પૌત્રના જન્મ દિવસની તસવીરો અપલોડ કરી જે તમે સોશિયલ મીડિયાના માધ્યમથી જોઈ શકો છો આ તસવીર જોશો તો ખરેખર તમને જોતા જ રહી જશો કે મહેશ સવાણીએ પોતાના દીકરા નો પૌત્ર એટલે વિવાન નો બર્થ ડે તેમણે ખૂબ જ સાદગી રીતે અને અતિ સુંદર રીતે ડેકોરેશન સાથે ઉજવ્યો હતો.
તેમના પૌત્ર નું એટલે કે વિવાન નો જન્મ 14 તારીખના દિવસે હતો. ત્યારે આ જન્મદિવસ થી તેમણે અનોખી રીતે ઉજવણી કરી હતી અને આ જન્મ દિવસની તસવીરો સાથે મહેશભાઈ એ પોતાના પૌત્રની તસવીરો તેમજ પરિવારજનોની તસ્વીરો અને આનંદદાયક પળ વિતાવતા હોય એવી તસવીરો સોશિયલ મીડિયા પર અપલોડ કરી છે.
પરિવારની સાથે વિતાવેલી પળો ની તસ્વીરો અને તમે જોઈ શકો છો કે તેમના બન્ને દિકરાઓ મોહિત અને મિતુલ તેમજ તેમની ધર્મપત્ની અને તેમની બંને પુત્રવધૂઓ સાથે ખૂબ જ યાદગાર તસવીરો મહેશભાઈ એ પોતાના એકાઉન્ટ પર અપલોડ કરી છે.
એટલું જ નહીં પરંતુ તેમના બીજા પણ સગા સંબંધી તસવીરો સાથે સાથે પોતાના પૌત્રનો જન્મ દિવસ ખૂબ જ શાનદાર રીતે ઉજવણી ને યાદગાર પળો ની તસ્વીર રૂપે ફેસબુક પર અપલોડ કરી છે. જે હાલ ખૂબ જ વાયરલ થઇ રહી છે. એમાં આપણે સૌ જાણીએ છીએ કે હાલમાં જ મહેશભાઈ સવાણી એ તેમના મિત્રો સાથે ઉનાળુ વેકેશન માણવા માટે મનાલી ગયા હતા.
ત્યારે પણ તેમણે યાદગાર પળોને વિશેષ બનાવવા માટે ફેસબુક ના માધ્યમ દ્વારા શેર કરી હતી. મહેશભાઈ સવાણી એ તસવીરો અંદાજમાં જોવા મળતા ત્યારે આજે તેમણે વિવાનના જન્મદિવસ ની શાનદાર ઉજવણી કરી તેની તસવીરો જેમાં તેઓ પણ પોતાના પૌત્ર સાથે રમી રહ્યા છે અને એ તસવીરો તેમણે ફેસબુકના પેજ પર અપલોડ કરી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment