અમદાવાદમાં ઉનાળાના વેકેશનમાં માસીના ઘરે રહેવા ગયેલી દીકરી સાથે માસીએ કર્યું એવું કે, જાણીને તમારો પણ બાટલો ફાટી જશે – તમે જ કહો આવા લોકો સાથે શું કરવું જોઈએ…

Published on: 6:02 pm, Wed, 18 May 22

હાલના સમયમાં એવા બનાવો સામે આવતા હોય છે જે જાણીને સૌ કોઈ લોકો આશ્ચર્યચકિત થઇ જતા હોય છે, ત્યારે એવો જ એક કિસ્સો અમદાવાદ ના ગોમતીપુર વિસ્તારમાંથી સામે આવ્યો છે કે જ્યાં એક દીકરી માસીના ઘરે ગઈ હતી. ત્યારે માસીએ એ પોતાના મિત્ર પાસે મોકલીને ના કરવાનું કરાવ્યું.

ત્યારે હવે આમાં કોને દોષ દેવો જયારે પરિવાર ના લોકો જ દીકરી ઉપર આવું કરતા હોય. ત્યારે વાત કરીએ તો જ્યારે આ ઘટનાની જાણ પોલીસ સ્ટેશનમાં થઈ હતી ત્યારે પોલીસે ફરિયાદ નોંધીને એ દીકરીના માસી અને એ દીકરી સાથે ના કરવાનું કરેલ આરોપી યુવક આ બન્નેની ધરપકડ કરીને તેમના પર તપાસનો દોર શરૂ કર્યો છે.

વિસ્તૃતમાં જણાવીએ તો આ ઘટનામાં સૌથી મહત્વની વાત તો એ કે દીકરી ઉપર જ્યારે આ થયું ત્યારે તેની માસી નો હાથ રહેલો હતો અને હવે તો આ દીકરીને શું સમજવું ત્યારે આ દિકરીને જિંદગી તેના માસીએ અને ના કરવાનું કરનાર યુવક કે ખરાબ કરી નાખી. આ યુવકનું નામ બળદેવ સાગઠીયા જેની પાસે આ દીકરીના માસીએ દીકરીને મોકલી હતી.

વિસ્તૃતમાં વાત કરીએ તો આ દીકરી ગોમતીપુર વિસ્તારમાં રહે છે જ્યારે તે પરત આવી ત્યારે તેની માતાને તેની દીકરીને શરીર પર ફેરફાર જણાતા તેની માતા તેને તાત્કાલિક ડોક્ટર પાસે લઈ ગઈ હતી. ત્યારે ડોક્ટર દ્વારા કહેવામાં આવ્યું કે આ દીકરીને સાત મહિનાનો ગર્ભ છે.

ત્યારે તેની માતાએ દીકરીને આ સમગ્ર ઘટનાને લઇને પૂછપરછ કરી હતી અને દીકરી એ જણાવી. ત્યારે હવે આ દીકરી નવ મહિના પહેલા તેની માસી સાથે બજારમાં ગઈ હતી ત્યારે એ માસી નો મિત્ર બળદેવ પણ ત્યાં આવ્યો હતો. ત્યારે એ યુવકે દીકરીને રૂમમાં લઇ જઇને તેની સાથે ના કરવાનું કહ્યું હતું.

આ બધું કરવામાં તેના માસીનો જ હાથ હત. તેથી તેના માસી અને યુવકને પોલીસ દ્વારા ધરપકડ કરવામાં આવ્યા છે અને આગળના તપાસનો દોર શરૂ કર્યો છે. ત્યારે જોવાનું એ રહ્યું કે આ બંને આરોપીને સજા શું થશે. તમે જ કોમેન્ટ બોક્ષ માં કોમેન્ટ કરીને કહો આવા લોકો સાથે શું કરવું જોઈએ.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!

Be the first to comment on "અમદાવાદમાં ઉનાળાના વેકેશનમાં માસીના ઘરે રહેવા ગયેલી દીકરી સાથે માસીએ કર્યું એવું કે, જાણીને તમારો પણ બાટલો ફાટી જશે – તમે જ કહો આવા લોકો સાથે શું કરવું જોઈએ…"

Leave a comment

Your email address will not be published.


*