પરબધામના મહંત કરસનદાસ બાપુએ 2024 ને લઈને કરેલી ભવિષ્યવાણી ફરી એકવાર આવી સામે..! કીધું હતું કે 2024માં…જુઓ વિડિયો

Published on: 10:20 am, Sat, 23 March 24

સામાન્ય રીતે સમગ્ર વિશ્વ પાસે ઘણા બધા ભવિષ્ય કર્તા છે જેવો અલગ અલગ ભવિષ્ય વાણી કરતા હોય છે ને ત્યારે આપણે આજ સુધીમાં બાબા વેંગા અને નાસ્ત્રેદમસની અનેક ભવિષ્યવાણીઓ વિશે અહેવાલ ઉપર વાંચ્યું હશે ત્યારે હાલમાં કોરોના સમયમાં ભવિષ્ય કરી ચૂકેલા પરબધામના મહંત કરસનદાસ બાપુ નો વિડીયો ફરી

એકવાર સોશિયલ મીડિયામાં વાયરલ થઈ રહ્યો છે વેગ પકડી રહ્યો છે.કારણકે તેમાં તેઓએ 2024 ને લઈને ભવિષ્યવાણી કરી હતી અને હાલમાં 2024 નું વર્ષ શરૂ છે ત્યારે તેમની ભવિષ્યવાણી કેટલા અંશે સાચી પડી રહી છે તેની વિશે આજે આપણે ચર્ચા કરવાના છીએ તેઓએ શુભ ભવિષ્ય વાણી કરી છે

તે પણ તમને બતાવવાના છીએ.ઘણા મહિનાઓ પહેલા વાયરલ થઈ રહેલા વીડિયોમાં તેઓએ પેશન્ટ તાલુકાના પરબધામમાં બાપુ પાસે બેઠેલા સેવકોને જણાવ્યું હતું કે બાજો અને જુવાર વાવી દેજો કામ આવશે કારણ કે આવનારા સમયમાં વિશ્વમાં છ અબજ માણસો ભૂખમરેથી મરી જશે

અને જો તમારી પાસે બાજરો હશે તો તમે પાણી સાથે ખાઈને જીવી શકશો. જોકે બાપુ ના આ વચન બાપુના શબ્દ અને બાપુના આ વિડીયો અંગે અમે કોઈ પુષ્ટિ કરી શકીએ તેમ નથી. આવનારા સમયમાં સાચું ખ્યાલ આવશે અને ભવિષ્યવાણી કેટલી સાચી છે તે આવનારા સમયમાં જ ખબર પડી શકે છે.

જોકે દોસ્તો આ વિડીયો ઘણી વખત વાયરલ થયો છે અને આની વિશે આપણે ઘણી વખત ચર્ચા પણ કરેલી છે ત્યારે ફરી એક વખત આપને જણાવીએ છીએ કે આપણે કાંઈ ડરવાની જરૂર નથી પરંતુ આતો માત્ર બાપુના શબ્દો હતા જે આપને સુધી ફરી એકવાર પહોંચાડવાનો પ્રયાસ કર્યો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment on "પરબધામના મહંત કરસનદાસ બાપુએ 2024 ને લઈને કરેલી ભવિષ્યવાણી ફરી એકવાર આવી સામે..! કીધું હતું કે 2024માં…જુઓ વિડિયો"

Leave a comment

Your email address will not be published.


*