જામનગરમાં વૈભવશાળી જીવન છોડીને દાદા પિતા અને પૌત્ર એક સાથે આવતીકાલે લેશે દીક્ષા, તેમની ભવ્ય યાત્રા નીકળતા…જુઓ ફોટાઓ

આ દુનિયામાં સંસાર એ સુખનો દરિયો છે. જીવનમાં સંસારમાં રહીને ભગવાન ભજવા એ અતી કઠિન છે એટલે જ વ્યક્તિ સંસારની મોહમાયા છોડીને સન્યાસી જીવન તથા ત્યાગી જીવન પસંદ કરે છે અને ઘણા એવા લોકો પણ આ દુનિયામાં થઈ ચૂક્યા છે

જેને સંસારની મોમાયા છોડીને પ્રભુ ભક્તિમાં લીન થવા માટે સ્વયમનો માર્ગ પસંદ કર્યો છે અને સંયમ જીવન જીવવાનું પસંદ કર્યું છે એટલે સંયમ નું જીવન એ પ્રભુને સમર્પિત જીવન છે.આજે મેં તમને જામનગરની એક એવા પરિવારની વાત કરવાના છીએ

જેની ત્રણ ત્રણ પેઢી એ એક જ સાથે સંયમ નો માર્ગ પસંદ કરીને સંસારને ત્યાગ કર્યો છે. વાત મિત્રો જાણે એમ છે કે જામનગરમાં જૈન સમાજના પહેલીવાર એક સાથે ત્રણ પેઢી એ દીક્ષા વાત મિત્રો જાણે એમ છે કે

.જામનગરમાં જૈન સમાજના પહેલીવાર એક સાથે ત્રણ પેઢી એ દીક્ષા વાત મિત્રો જાણે એમ છે કે જામનગરમાં જૈન સમાજના પહેલીવાર એક સાથે ત્રણ પેઢી દીક્ષા લેશે. આવતીકાલે 13મી માર્ચે પિતા પુત્રને દાદા એક સાથે દીક્ષા લેવાના છે

અને દીક્ષા પૂર્વે જામનગરમાં ભવ્ય વરઘોડો નીકળ્યો હતો જેમાં મોટી સંખ્યામાં શહેરમાંથી લોકો જોડાયા હતા અને આપને જણાવી દઈએ કે 80 વર્ષના એન્જિનિયર અજીતભાઈ શાહ, 52 વર્ષના કૌશિક શાહ તથા વિરલ શાહ એક સાથે દીક્ષા લેવાના છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*