આગામી સુરત મહાનગરપાલિકાની ચુંટણી માટે સુરત કોંગ્રેસે નિરીક્ષકોની નિમણૂક કરવાનું મહત્વપૂર્ણ કાર્ય કર્યું છે. ભાજપ બાદ કોંગ્રેસ દ્વારા પણ આ મહત્વપૂર્ણ કાર્ય પૂર્ણ કરવામાં આવતા રાજકારણમાં ગરમાવો જોવા મળ્યો છે. સુરત મહાનગરપાલિકાની ચૂંટણી આગામી ફેબ્રુઆરી મહિનાની અંતમાં યોજાય તેવી અટકળો વચ્ચે સુરત કોંગ્રેસે શિક્ષકોની નિમણૂક કરી છે. સુરત કોંગ્રેસ દ્વારા નિરીક્ષકોની નિમણૂક કરવાનું.
મહત્વપૂર્ણ કામ સમાપ્ત કરવામાં આવવાની જાહેરાત કરવામાં આવી છે.આ ચૂંટણીના પગલે ભાજપ પહેલા શહેર સંગઠન જાહેર કરી દીધું છે અને આ ઉપરાંત પેજ કમિટીની કામગીરી પણ ચાલી રહી છે. ભાજપે ચૂંટણી માટે માજી મેયર અને માજી થઈ.સમિતિ અધ્યક્ષ અને જવાબદારી સોંપી છે.
છેલ્લા કેટલાક દિવસથી કોંગ્રેસના નેતાઓ દ્વારા પણ ચુંટણી માટેની તૈયારીઓ શરૂ કરી દીધી છે અને આજે પ્રદેશ કોંગ્રેસ દ્વારા.સુરત મહાનગરપાલિકાની ચુંટણી માટે.
ગ્યાસુદ્દીન શેખ અને વીરજી ઠુમ્મર નિરીક્ષકો તરીકે નિમણૂક કરવામાં આવી છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment