દોસ્તો ગુજરાત પોલીસે રવિવારે મુંબઈ પહોંચી ગઈ હતી અને ત્યાં પોલીસે મુફ્તી સલમાન અઝહરિના બે દિવસના ત્રાનઝિત રિમાન્ડ મેળવ્યા હતા. જ્યારે મુફ્તી સલમાન અઝહરી ની ધરપકડ કરીને મુંબઈના ઘાટકોપર પોલીસ સ્ટેશનમાં લાવવામાં આવ્યો ત્યારે ત્યાં લોકોની ભીડ એક્ટિ થઈ ગઈ હતી અને આ મૌલાના ની ધરપકડનો વિરોધ કરવા લાગ્યા હતા
અને આ દરમિયાન આ ભીડ ને કાબુમાં લેવા માટે મૌલાના એ જ પોતે માઈક પર આવવું પડ્યું હતું અને લોકોને ઘરે જવા વિનંતી કરી હતી.દોસ્તો એક સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયો હતો જેમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે તેઓએ લોકોને ભડકાવવાનો પ્રયાસ કર્યો હતો અને આ વિડીયો દોસ્તો ગુજરાતના જુનાગઢ શહેરમાં બુધવારના રોજનો છે
જેમાં આ મૌલાનાએ બુધવારે ગુજરાત જુનાગઢમાં બી ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તાર નજીક એક કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને આ કાર્યક્રમ 20 સેકન્ડ નો વિડીયો વાયરલ થઈ રહ્યો છે જેના પર લોકો વાંધો ઉઠાવી રહ્યા છે.અઝહરીએ કહ્યું, “જો આપણને કોઈ પણ જમીન પર મારવામાં આવે છે, તો એક વાત યાદ રાખો કે ઈસ્લામ આપણી હત્યાથી ખતમ નથી થતા.
” જો ઇસ્લામ ખતમ કરવો હોત તો કરબલામાં ખતમ થાત. ઇસ્લામનું સત્ય એ છે કે ઇસ્લામ જીવંત રહે છે… દરેક કરબલા પછી. ડરશો નહિ ઓ મુસલમાન, અલ્લાહનો મહિમા હજુ બાકી છે. ઇસ્લામ હજુ પણ જીવંત છે. કુરાન હજુ બાકી છે.,“અભી તો કરબલા કા આખિરી મૈદાન બાકી હૈ…કુછ દેર કી ખામોશી હૈ, ફિર શોર આયેગા… આજ કુત્તોં કા વક્ત હૈ, કલ હમારા દૌર આયેગા.” (હજુ તો કરબલાનું અંતિમ યુદ્ધ બાકી છે… થોડા સમયની શાંતિ છે, પછી ફરી અવાજ થશે. આજે કૂતરાઓનો સમય છે, કાલે આપણા જમાના પણ આવશે.)
આટલું કહીને તે ‘લબ્બેક યા રસૂલલ્લાહ’ના નારા લગાવે છે અને સામેની ભીડ પણ તેનું પુનરાવર્તન કરે છે.આ કાર્યક્રમમાં મિત્રો મોલાના એ કહ્યું કે તેનો અમુક કલીપો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ હતી અને વિડીયો વાયરલ થયા બાદ અઝહરી અને સ્થાનિક આયોજકો યુસુફ મલિક અને અઝીમ હબીબી આઇપીસી ની કલમ 153 બી અને 505 (2) હેઠળ કેસો નોંધવામાં આવ્યો હતો.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment