કોરોના વાયરસ વેક્સિન ને સુરક્ષિત કહેતા WHO એ આજે કહ્યું હતું કે રસીકરણની પછી અમુક સાઇટ ઇફેક્ટ જોવા મળતા ઘણું સામાન્ય છે અને આ એ વાતનો સંકેત છે કે તમારું શરીર પ્રોટેકશન તૈયાર કરી રહ્યું છે.તેઓ તરફથી એક પબ્લિક ડોક્યુમેન્ટ જાહેર કરવામાં આવ્યું છે.
અને તેમાં કહેવામાં આવ્યું છે કે રસી લીધા પછી અમુક સાઇડ ઇફેક્ટ હોવી તે સામાન્ય શા માટે છે અને બીજી બાજુ એક્સપર્ટ કઈ રહ્યા છે કે રસી લીધા પછી લોકો અમુક દિવસો માટે તેમને અમુક ગતિવિધિઓથી વિરામ લેવો છે.
WHO ના જણાવ્યા અનુસાર રસીનો ડોઝ લીધા પછી તાવ, સ્નાયુઓમાં પીડા થવી વગેરે સામાન્ય બાબત છે અને આ વાતનો સંકેત છે કે તમારું શરીર ઈમ્યૂન રિસ્પોન્સ જનરેટ કરી રહ્યું છે.
અને અમુક દિવસોમાં આ સાઈટ ઇફેક્ટ જતા રહે છે, ઇન્જેક્શન વાળી જગ્યા પર પીડા અને થકાન ઉપરાંત માથાનો દુખાવો સામાન્ય લક્ષણ છે.WHO કેવું છે કે રસી ખૂબ જ સુરક્ષિત છે.
નિષ્ણાંતોના જણાવ્યા અનુસાર, કોવીડ રસી લીધા પછી તમારે થોડા દિવસો માટે ટેટૂ બનાવવું જોઈએ નહીં. કોરોના રસી લેતા પહેલા અને પછીના બે અઠવાડિયા સુધી બીજી રસી લેવાનું ટાળો.
અન્ય રાશિઓ સાથે કોરોના રસી કેવી રીતે પ્રતિક્રિયા આપે છે તે વિશે વધુ માહિતી નથી. રસીકરણ પછી વર્કઆઉટ ટાળો અને જો તમને તમારા સ્નાયુઓમાં દુખાવો થાય છે તો કસરત કરવાનું ટાળવું જોઈએ કારણ કે કસરત કરવાથી તે વધારે દુખશે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી સતત પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ જાત ની જવાબદારી રહેશે નહિ. અમારું પેજ “ગુજ્જૂરૉકઝ” સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો!
Be the first to comment