કીર્તિ પટેલે પોતાના માતા-પિતાની કરી પૂજા, પગ ધોઈ પાણી પીધું અને… જુઓ વિડીયો

સુરતની tiktok સ્ટાર કીર્તિ પટેલ સોશિયલ મીડિયામાં અવારનવાર લોકોની વચ્ચે ચર્ચા નો વિષય બની રહે છે. કીર્તિ પટેલે tiktok ના માધ્યમથી લોકોની વચ્ચે ખૂબ જ લોકપ્રિયતા મેળવી છે આજ કારણથી આજે કીર્તિ પટેલને તમામ લોકો ઓળખી રહ્યા છે તે સોશિયલ મીડિયામાં હંમેશા એક્ટિવ રહે છે અને ચાહકો સાથે જોડાયેલી રહે છે. માત્ર એટલું જ નહીં પરંતુ સોશિયલ મીડિયામાં લાઈવના માધ્યમથી ગેરવર્તન કરનારા અથવા ભારે તત્વો સામે પોતાનો અવાજ ઉઠાવતી જોવા મળે છે અને તે હંમેશા લોકોને ન્યાય અપાવે છે આ કારણથી જ આજે કીર્તિ પટેલ દરેક લોકોના દિલમાં રાજ કરી રહી છે.