મુકેશ અંબાણીનો નાનો દીકરો અનંત અંબાણીને હવે થોડાક જ દિવસોમાં રાધિકા મર્ચન્ટ સાથે લગ્નમાં બંધાવવા જઈ રહ્યા છે આપેલા તેઓએ જામનગર ખાતે ખૂબ મોટા પાયે પ્રીવેડિંગ સેરેમની નું આયોજન કર્યું હતું જેમાં વિશ્વભરમાંથી મોટા મોટા લોકો હાજરી આપી હતી
ત્યારે આપને જણાવી દઈએ કે 12 જુલાઈ 2024 ના રોજ અનંત અને રાધિકા મુંબઈની અંદર સાત ફેરા લેશે ત્યારે કહેવાય છે કે લગ્નની ખરીદીને લઈને 15 થી 20 દિવસ પહેલા તેઓ દુબઈ મા જોવા મળ્યા હતા.તેમનો વિડીયો સામે આવ્યો છે જેમાં બંને કરોડો રૂપિયાની ગાડીમાં જોવા મળી રહ્યા છે
ને કેટલાક અહેવાલ અનુસાર ભારતમાં માત્ર બે થી ત્રણ લોકો પાસે જ આ ગાડી છે અને વાયરલ વીડિયોમાં અનંત અંબાણી તેજસ્વી નારંગી રંગની રોલ્સ રોયલ ગાડીમાં જતા જોવા મળી રહ્યા છે અને અન્ય વીડિયોમાં તે કારની અંદર પણ જોવા મળ્યા હતા અને ઘણા રિપોર્ટ્સમાં કહેવામાં આવ્યું છે
કે અનંત ત્યાં ગાડી ખરીદી છે અને તેમાં કેટલાક ફેરફાર કરાવ્યા છે પરંતુ આપને જણાવી દઈએ કે આ વાતની પુષ્ટિ ટીમ ગુજ્જુ જોકિંગ કરતી નથી. આ કાળ ભારતમાં 2020 માં લોન્ચ પણ કરવામાં આવી છે ને આકારની કિંમત 7 થી 10 કરોડ રૂપિયા
આજુબાજુ આંકવામાં આવી રહી છે અને રોલ્સ રોયલ્સ ગાડી કસ્ટમાઈઝેશન પર આધારિત હોય છે અને વીડિયોમાં અનંત અને રાધિકા સાથે 20 ગાડીઓનો કાપલો જોવા મળી રહ્યો છે જેમાં બધી લક્ઝરી ગાડીઓ સામેલ છે.
નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુજોકિંગ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જુજોકિંગ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો.
Be the first to comment