ગરીબ લોકો માટે ખજૂરભાઈ એક દિવસમાં કરે છે આટલા હજાર રૂપિયાનું દાન…એક દિવસના દાનનો આંકડો સાંભળીને તમારી આંખો પણ પહોળી થઈ જશે…

મિત્રો તમે બધા ખજૂરભાઈ ઉર્ફે નીતિને જાણીને તો જરૂર ઓળખતા હશો. ખજૂરભાઈ અને તેમની ટીમ હંમેશા પોતાના સેવાકીય કામના કારણે ચર્ચામાં રહે છે. ખજૂરભાઈને ગુજરાતના સોનુ સુદ તરીકે પણ ઓળખવામાં આવે છે. ખજૂર ભાઈ દિવસ રાત જોયા વગર ગરીબ લોકોની મદદ કરી રહ્યા છે. અત્યાર સુધીમાં ખજૂર ભાઈ સેકડો ગરીબ લોકોને નવા ઘર બનાવી આપ્યા છે.

ખજૂર ભાઈના આ સેવાકીય કામના વખાણ કરો તેટલા ઓછા છે. ખજૂરભાઈ અને તેમની ટીમ ઘણા ગરીબ લોકો માટે ભગવાન બની ગયા છે. લાખો ગુજરાતી લોકોના દિલમાં ખજૂર ભાઈ વસે છે. તો આજે અમે તમને ખજૂર ભાઈની એક એવી વાત જણાવવાના છીએ કે જે સાંભળીને તમે પણ દિલથી ખજૂરભાઈની વાહ વાહ કરશો.

મિત્રો આ દુનિયામાં ખજૂરભાઈ જેવું વ્યક્તિત્વ ખૂબ જ ઓછું જોવા મળે છે. ખજૂર ભાઈ એક દિવસમાં કેટલા હજાર રૂપિયાનું દાન કરી નાખે છે. તે આપણો આજે અમે તમને જણાવવાના છીએ. સૂત્રો અનુસાર જાણવા મળી રહ્યું છે કે ખજૂરભાઈ એક દિવસમાં લગભગ 50 હજાર રૂપિયાનું દાન કરે છે.

અત્યાર સુધીમાં ખજૂરભાઈ સેકડો ગરીબ અને જરૂરિયાત મંદ લોકોને ઘર બનાવી આપ્યા છે. તેમાં ખજૂર ભાઈ 50 થી 60 હજાર રૂપિયા ખર્ચી નાખે છે. ખજૂરભાઈ પોતાના એક ઇન્ટરવ્યૂમાં કહ્યું હતું કે, તેઓ પોતાની આવકનો 90% હિસ્સો ગરીબ લોકો અને જરૂરિયાત મંદ લોકો માટે વાપરે છે. તમને જણાવી દઈએ કે ખજૂરભાઈની આવક Youtube ચેનલ માંથી આવે છે.

મળતી માહિતી અનુસાર ખજૂર ભાઈની Youtube ચેનલ માંથી જેટલા રૂપિયા આવે છે. તેનો 90 ટકા હિસ્સો તેઓ દાન કરી નાખે છે. મિત્રો તમને જણાવી દઈએ કે Youtube પર ખજૂર ભાઈની બે ચેનલો ચાલે છે. જેમાં એક ચેનલનું નામ Khajur Bhai અને બીજી ચેનલનું નામ Khajur Bhai Vlogs છે.

ખજૂરભાઈ પોતાની પહેલી ચેનલ પર કોમેડી વિડિયો અપલોડ કરે છે. ખજૂરભાઈના કોમેડી વિડિયો લાખો લોકોનો ગમે છે અને લાખો લોકો ખજૂરભાઈની કોમેડી ને પણ ખૂબ જ પસંદ કરે છે. મિત્રો તમને જણાવી દે કંઈક ખજૂર ભાઈની સાથે તેમની ટીમ પણ કોઈ પણ પ્રકારના સ્વાદ વગર ગરીબ લોકોની મદદ કરે છે. ખજૂર ભાઈએ એક ઇન્ટરવ્યૂ માં કહ્યું હતું કે, લોકોની મદદ કરવી એ તેમનો જીવનનો ઉદ્દેશ બની ગયો છે.

નોંધ: આ વેબસાઇટ પર આપેલી તમામ ન્યૂઝ અને વાતો રીપોર્ટર દ્વારા રિપોર્ટ કરેલા છે અથવા તો કોક સોર્સ ઉપરથી લેવામાં આવેલા છે. અમારો પ્રયત્ન તમને શ્રેષ્ઠ માહિતી પહોંચાડવાનો છે અને આગામી સમયમાં પણ રહેશે. ન્યૂઝ તથા અન્ય વાતો ની જવાબદારી જે તે લેખક તથા સોર્સ ની રહેશે. “ગુજ્જુરૉકઝ” વેબસાઇટ કે પેજ ની કોઈ પણ પ્રકારની જવાબદારી રહેશે નહિ.અમારી વેબસાઈટ “ગુજ્જૂરૉકઝ” પર સારા સારા સમાચાર માણતા રહો અને શેર કરતા રહો

Be the first to comment

Leave a comment

Your email address will not be published.


*